Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 104] દેશના દેશના $ દેશના–૧૩ છે સમમિતિ આત્માની પરિણતિ ર૪ ક્લાક નિર્મળય. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમાન, હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ જણાવી ગયા કે-જેમ મનુષ્ય, મંદિર, ઉપાશ્રય, સામાયિક, પડિક્રમણને ધર્મ ન ગણનારે હોય તેને સમક્તિ જ નથી. ધર્મ ન ગણનારો હેય એટલે શું? અહીં ઉપાશ્રયમાં ગુરુ પાસેથી જે જ્ઞાન લીધું, તે પગથિયું ઉતરતાં ભૂલી જાય, તેવાને સમક્તિ નથી. ધર્મની પરિણતિ વિશે કલાક રહે. “તરિખ ૩જી સમ્યક્ત્વ થયું–સમ્યક્ત્વથી વાસિત છે, તે વૈમાનિક સિવાય આઉખું બાંધે નહીં. તેના બે અપવાદ આ ચાલુ વિષયમાં ન હોવાથી અહીં આપણે જણાવતા નથી. વૈમાનિક આયુષ્ય ક્યારે ન બાંધે? પૂર્વે બદ્ધાયુ હય, અગર સમ્યકત્વ ખસી ગયું છે. બીજી બધી પ્રકૃતિ દરેક સમયે બંધાનારી છે પણ 158 પ્રકૃતિમાં આયુઃ એક જ એવી પ્રકૃતિ છે કે–આખા ભવમાં એક જ વખત બંધાય, અને તે જ આગળના ભાવમાં કામ લાગે. જીવની સત્તામાં ચારે ગતિનાં અને પાંચે શરીરનાં દળીયાં હોય, સંસાર તે સાંભળી ચમક્યા? પેલા વાકયમાં વીતરાગપણું નહિ, અને આ વાક્યમાં કેમ ? શુદ્ધ દેવનાં દેવ ઉપર પાણી ફર્યું, ત્યાં કેમ ન ચમક્યા? 10 ને ફરક પડે તે ન પાલવે, અહીં આખે ફરક પડે તેમાં કંઈ નથી! તેનું કારણ એ જ કે જેન ધર્મની લાગણી નથી, માટે તે ખ્યાલ રાખી પુત્રને જૈન ધર્મની લાગણીવાળા કરે.