Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, તેરમી [19 કબૂલ કરતા હે તે તમે ધર્મ શા માટે કરે છે? આરૌદ્રથી બચવા અને ધર્મ–શુકલનાં પિષણ માટે ધર્મ કરે છે. હવે તમે નિયમ લે તે પહેલાં છૂટીના વખતે શરીરાદિ કુટુમ્બનાં કારણે, ગાદિનાં કારણે, આત્તરોદ્ર ધ્યાનને હલ્લો આવવાને. તે વખતે કહી ઘો કે ધર્મ સાથે મારે લાગેવળગે નહીં.” તે ધર્મ ચેકીકાર કે પકડ? શેઠે તે પેલા ચેકીદારને વિદાય કર્યો. પણ તમે ધર્મ ચેકીદાર કે રાખે? જાનમાલના ભય વખતે ચેકીદાર નહીં. આપણે તે પહેલેથી ચકી નક્કી કરીએ છીએ કે-મારા જાનમાલના ભય વખતે તારી ચાકી નહીં. આ કઈ દશાની સ્થિતિ ? આરૌદ્રનાં પિષણે ચાલતી વખતે ધર્મ, સામાયિક વિગેરે છે તે ઊંચાં મેલવાનાં? ધર્મને પિષણ કરવાની વખતે ધર્મની ક્રિયાને છેટે મેલવાની ! ધર્મને ધર્મ–શુકલ ધ્યાનનાં પિષણ માટે રાખીએ છીએ, પણ તેમાં પહેલેથી બેલી રાખીએ છીએ કે—ધર્મને આરોદ્ર વખતે છૂટે રાખીએ છીએ. રજા અને રાજીનામું ફલાણે મરી ગયેને કંઈ ન દેખાયું પણ મરતી વખતે શું હતું? ચારે બાજુ વૈદ્ય, દાક્તર આ હતું. ઉઘાડી છાતીએ સામે થઈને કર્યો ? ઉઘાડી છાતીએ મરનાર તે લા. એકે પણ રાજીનામું દઈ મરનારા નથી. રજા લઈને મરનારા છે. નેકરને ખાનગી માલમ પડે કે–રજા આપવાના છે, તે અક્કલવાળો હોય તે પહેલેથી રાજીનામું આપે. આ બધું છોડવાનું છે, આટલું જાણવા છતાં રાજીનામું દીધું? જીવતાં બધું વસિરે-સિરે કર્યું ? રજા આપી તેને કહેવાય કે- હાથેથી ન છૂટે, પણ પરાણે ઘરમાંથી નીકળવું પડે? રાજીનામું સામટું હેય, રજા કટકે કટકે હેય. 24-24 ક્લાકનાં પચ્ચખાણ કરે તે રજા. ડીસ