Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશનમાબાપની હાજરીમાં લે, તે આડાઅવળા ગયા તે ઢળી દેવી. ગુરુમહારાજની હાજરીમાં ધર્મ કરે, વિહાર કરે તે ઉપાશ્રય ન આવે. હજુ આપણે કરમત નથી ગઈ. કારણ શું ? જેમ બચ્ચાને દદની ભયંકરતા માલમ ન હતી, તેમ આ આત્માને પુદ્ગલની પરાધીનતા, ઈન્દ્રિયની અથમ દશા હજુ માલમ પી નથી. જેમ પુદ્ગલના દરદને અંગે ભયંકરતા માલમ પડે, પછી દાક્તરે એક વખત દરદ પ્રતિ દવા અને ચરી બતાવી, પછી તે દવા ચરીને આપણે છેડતા નથી એક વખત મુનિ મહારાજને વેગ મળે પછી આખી જિંદગી ધર્મમાં તન્મય, પ્રાચીનકાળના મનુષ્યને ઈન્દ્રિયની ભયંકરતા ભાસી હતી. એક જ વખત સારા ડેકટરે દરદની પરીક્ષા કરી હોય, પછી દાક્તર ઘેર જાય તે પણ દવા ને ચરી બરાબર પકડી રાખે પ્રાચીન કાળમાં એક વખત મહાપુરુષને જોગ થયે. તેમણે જે ધર્મ કહ્યો તેની અસર થઈ. તે જિંદગી સુધી ન ભૂલે. તે માટે જ કહે છે કે અનાદિકાળના ચક્કરમાં આપણે રખડ્યા, હવે ભયંકરતા ભાસે તે નવી જોગવવાને વખત ન આવે. આ સમજશે તે સમક્તિ શી ચીજ છે? તે સમજાશે. અનાદિ ભવચક્રમાં આ જીવ પિલા 4 તેથી પિતાનાં સ્વરૂપને ઓળખી ન શકે. હવે ભગવાન જિનેશ્વરરૂપી વૈદ્ય મળ્યાંતે વૈધે ભાન કરાવીને દવા આપી. દરદ માત્રમાં કેકે ચે ક જ પડે. કહાની દર કાર નહીં ને દવા વી એમ ન કરય, તેમ એa મેળવવા માટે જે અનુષ્ઠાન હેય તેમાં અનાદિને ભવભ્રમણને ડર શબવાને છે. અનાદિનું ભવભ્રમણ ટાળવાને ડર દરેકને હવે જ જોઈએ. નિરાશસપણે તપ કર. તમે તપસ્યા કરે. હું કહું છું, પણ આ લેક પરલેક