Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ . 164] દેશના બધું, અને શબ્દથી બેલે છે. પણ જોખમદારીને છોટે વીલને નહીં. કથળી ખાલી થાય તે વાદીની. ભરાય તે વાદીની. વાદીની વતી માત્ર લખ્યું છે. જોખમદારી નહીં. આપણને પણ જિનેશ્વર મહારાજે નવતત્વે કહ્યાં છે. આમ આશ્રવ, સંવર, નિર્જરા, મેક્ષ કહ્યા છે. જિનેશ્વર મહારાજે કહ્યું છે–એ જે આશ્ર કહ્યા છે તેના જુલમને કરનાર હું. બંધ કરનાર છે. આશ્રવ બંધથી મારે પાછા હઠવું જોઈએ. જોખમદારી આપણા આત્માની સમજવી જોઈએ. જિનેશ્વરે નવતત્વ કહ્યાં છે, તેમ અભવ્ય પણ નવત કહે છે. તેનું જ્ઞાન અભવ્ય પણ મેળવે છે નવતત્વનું નિરૂપણ પણ અભવ્ય જૈન શાસન પ્રમાણે જ કરે છે. શાસ્ત્ર કે શાસનથી એક અક્ષર કે પદ વિપરીત બોલનારને શાસનમાં સ્થાન નથી. જૈન શાસનની મહત્તા એટલી બધી છે કે–અભવ્ય નવે તત્વે ભલે ન માને, અભવ્ય મેક્ષતત્વ માને જ નહીંમેક્ષ માને તે અભવ્ય હેય નહીં. આટલું છતાં તેને નિરૂપણ તે નવતાનું કરવું પડે. એક અક્ષર આડે બેલાય છે તેને શાસનમાં સ્થાન અપાય નહીં. પદે શાસ્ત્રો ઉથલાવે તેને જેને શાસનમાં સ્થાન નહીં. અક્ષર ઉથલાવે તેને પણ શાસનમાં સ્થાન નથી. તે વાત જમાલિમાં સમજી શક્યા છીએ. જમાલિ પ૦૦ રાજકુમાર સાથે દીક્ષા લેનાર. જેની સ્ત્રીએ લિને એક અક્ષરના ફેરમાં શાસને છોડી દીધે! કાઢી નારાજે ! શાસન આમ મજબૂત, સહનશક્તિમાં-પ્રવૃત્તિમાં મજબૂત, પણ પ્રરૂપણાની બાબતમાં તદન કમળ! શાસનમાં એક પદને, અક્ષરને ફેર આ શાસન સહન નહીં કરે, તેથી જ આવ્યને