Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ગ્રહ, ઓગણીસમી 177 પુદગલ જ કર્મરાજાની પાંચમી સ્તારનું કામ કરે છે. સારા સ્પર્શવાળા, સારા ગંધ–રૂપ-રસ–શબ્દવાળા પુદ્ગલે જીવને મૂંઝવે, તેમ ખરાબ સ્પર્શાદકવાળા પગલે દ્વેષ કરીને આત્માને મુંઝવે. એમ પુદગલે, આત્માને બંને પ્રકારે મુંઝવે. ઈષ્ટ પુમલે કે અનિષ પુગ રાગ કે દ્વેષદ્વારા આત્માને કર્મ આધીન કરી મુંઝવે આ વસ્તુ સમજવી તેનું નામ સમકિત. સમતિ વસે તેને આવી માન્યતા થાય. આમાથી પુદગલે કેવા ભિન્ન છે, તેમજ તે બંનેની કેવી વિચિત્રતા છે, તે સમક્તિીને ખ્યાલમાં આવે. આત્માની શુદ્ધિ માટે કૃતનિશ્ચયી થાય અને કર્મ સત્તાની સામે પડે ત્યારે જ સમકિત થાય. જ્ઞાતાજીમાં કહ્યું છે કે જિતશત્રુ નામને સજા છે. સુબુદ્ધિ નામને સમક્તિી પ્રધાન છે. પૂરે સમકિતી છે. શ્રાવકેને ત્રિવિધ પચ્ચકખાણ હેતા નથી. સામાચિક કરો તેમાં “દુવિહેં-તિવિહેણું બોલે છે. કેટલાકે “દુવિ-વિવિહં', ને અર્થ છે? તે નથી સમજતા, તેમ પિસ; સામાયિક કે પૂજા કરતાં છે, તે વખતે તમે સીવીલડેથમાં નથી. સામાયિક કર્યા પછી પહેલાંની ઉઘરાણી કરી શકે. હું માનું છું, મારા આપ’. પણ તું તે હમણાં જ “સાવઝ કોઇ પ્ર હાર કહીને બેઠે હતે. પાપવાળા વેપારનો ત્યાગ કર્યો હતે, તે હું માગું છું. તે કયાંથી આવ્યું? તો સમજો કે-શ્રાવક સામાંયિક-પૌષધ-ઉપધાન વગેરેમાં બેસે, પણ લેણદેણની બાબતમાં તે મરણ નથી પામ્યો. માલિકી–કબજે નથી છોડ્યો. ભલે જ 4 સાવ સાધુ જે ગણાતો છતાં માલિને કબજો નથી છોડ્યો. સાધુ દીક્ષા લે તે દિવસે દેવાને માટે લેણદેણને માટે મરી ગએલે. અનુમોદનનો પણ ત્યાગ. આપણામાં પ્રસિદ્ધ તરીકે અનુ મેદનાને અર્થ વખાણવું નહીં એ છે. પણ સ્વરૂપ સમજ્યા નથી