Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 184] દેશના દેશમા ? દેશના-૨૦ (ર૦૦ ચત્ર શુદી 1 શનિ, નેમુભાઈની વાડી-સુરત) આત્માની આઝાદી. શાસકાર મહારાજા ભવેના ઉપકાર માટે ધર્મોપદેશ કતા ધકા આગળ સૂચવી ગયા કે- જીવ જન્મ અને કમની પરંપરામાં જ અટવાઈ રહ્યો છે. નાદિકાળથી . જવને કેમ ન થાય? ડર લાગે તે તારુ મન પણ વશ રહે છે, તે જેઓને નાટક અને ચેટક ખપતું નથી, તેઓનું મન વશ કેમ ન રહે? નાસ્તિકની સાન ઠેકાણે આવી ગઈ. “સાહેબ, મારી ભૂલ થઈ હતી, મનને ભય લાગે મન વશ રહી શકે છે. આ કબૂલ કર્યું. ત્યારે રાજાએ કરેલ હારને કેયડે પ્રજા વચ્ચે ખુલ્લે કર્યો કે-“આ હાર મેં જ અમુકને આપ્યા હતા. રીતિ તરીકે ઢઢેરે વગેરે બધું કર્યું હતું. તેને પરિણામે આપણે મન વશ થવાનું કબૂલ કર્યું છે. માટે જાણવું કે- ચેર નથી. ધર્મને ધકે-નુકશાન કરતા હતા, તેથી સાચા ગુરુની શ્રદ્ધા કરાવવા માટે આટલું કરવું પડ્યું હતું.” આ પ્રમાણે તે રાજાજીનું મન સ્થિર હતું તેથી રાજાએ ધડો બેસાડ્યો. પણ પોતાના મનમાં જ સ્થિરતા ન હોય તે બીજાનું શું કરશે? માટે સમ્યક્ત્વ પામ્યા પછી આશવબંધન હરામખોપણાની એળખ રહેવી જોઈએ. પતંગીઓ રંગ, કપડાની કિંમત થવા નહીં દે. તેમ પતંગીયા રંગ તરીકે સમ્યકત્વની શોભા નથી. હવે રથ નામને ગુણ જણાવ્યું. હવે બાકીના સમ્યવિના ગુણ કેવા ઉપયોગી તે અગ્રે -