Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, વીસમી [189 આશ્રવ અને બંધ તત્ત્વ છે. આઝાદી–આબાદીની ટોચે પહોંચાડનાર સંવર ને નિર્જરા છે. આત્માની સંપૂર્ણ આઝાદી અને આબાદી તે મેક્ષ લેશમાત્ર પણ પરાધીનતા નથી. સમદ્ધિમાં ન્યૂનતા નથી, તેવું સ્થાન તે મોક્ષ. સમક્તિની છાપ શાસ્ત્રકારે કેમ આપી? તમે આઝાદી મેળવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ થયા તેથી ર્દરિદ્રતાને તિલાંજલી આપવા માટે તૈયાર થયા ત્યારે જ તમને સમક્તિ આવ્યું ગણાયું. સમક્તિ બીજી ચીજ નથી. નવ તત્વ કેમ કહેવાયા? આઝાદી-આબાદી–ગુલામી અને દરિદ્રતાનું ભાન થાય, માટે નવતત્ત્વ કહેવાયા. તેથી જ બે ન કહેતાં નવ જણવ્યા. નવ તત્ત્વ કેમ કહેવા પડ્યા, તે આથી જણાશે. જીવાદિક પદાર્થો આ રીતે જાણ્યા તેથી આપેઆપ સમકિત. આ જગ્યા પર સહેજે કઈ કહેશે કે સુધર્મ, ગુર, દેવ, માનીએ તે સતિ ગણાય. દેવમાં દેવપણાની, ગુરુમાં ગુપણાની અને ધર્મમાં ધર્મપણાની બુદ્ધિ તે સમક્તિ. અમેરિકામાં લેકે શીંગ્ટનના નામ પર કામ પડે તે મરી પડે. હમારા દેશને સ્વતંત્ર બનાવનારે શીંગ્ટન, તેમ અનંતા કાળચકમાંના ફક્ત એક કાળચકમાં પણ જીવને 18 કડાકડી સાગરોપમના અંધારામાંથી બહાર કાઢનારા, સાગરેપમ એટલે અસંખ્યાત વર્ષે 1 પલ્યોપમ, તેવા 10 કોડાકોડ પલ્યોપમે એક સાગરેપમ, તેવા 18 ક્રોડાકોડ સાગરેપમનું અંધારું. તેમાં રસ્તો કાઢનાર કેવલી. વીશ કેડીકેડી સાગરેપમ કાળ પ્રમાણના તે એક કાલચક્રમાંની બે સપિણુંમાંની એક સપિણીમાં તીર્થકરે, તે તે માત્ર વીશ જ થયા. કેવળજ્ઞાન-દર્શન–ક્ષાયિક સમ્યક્ર–વીતરાગતા–અનંતવીર્ય એ સર્વ, કેવળી અને તીર્થકરમાં જુદું નથી. અમે