Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 188] દેશનાઆ આઝાદીના રસ્તા સિવાય આખું જગત ભયંકર છે–એનર્થ કરી જુલમકારી છે. કર્મરાજાએ કહ્યું કે હવે આની હદ આવી છે. રહેશે તો ઘણાને બગાડશે. જ્યારે ધર્મરાજા તેવાને ઈદકાબ આપે છે કે–સમક્તિ. આ જગ્યા પર સમકિતને ઈલ્કાબ. આઝાદીના રસ્તા સિવાય અ. ઈલ્કાબ ન મળ્યા. ગુલામ આત્માની આઝાદી. તમને યાદ આવશે જે દેશે રે ગુલામી જ સ્વીકારી છે, તેમણે પિને પિતાને ઇતિહાસ ખેચે છે. ઇતિહાસ ન ભૂલાવે તે ગુલામી ટકે જ નહીં. તેમ અહીં મારું શરીર, મારી ઇન્દ્રિય, મારું મનવચન-કાયા, આ ઈતિહાસ અનાદિથી રાખે. હવે તે ગુલામી હું કેવલ્યસ્વરૂપ, કેવળદર્શન સ્વરૂપ, શુદ્ધ વર્તનમય, શુદ્ધ ચિદાનંદમય આત્મા, એને ઇતિહાસ તને ખ્યાલમાં આવવા નહીં દે. જેને એ નિશ્ચય થાય કે-મારી લાવી રીતની આઝાદી–આબાદી છે, તે પ્રાપ્ત કરવા સિવાય આખું જગત જુલમગાર છે, આત્માને પુગલની પરાધીનતાની ધુંસરીમાંથી છોડવાનાં જે સાધનો, તે મેળવવાં. તે સિવાયનું બધું જુલમગાર.” આ દૃષ્ટિ આવી તેજ સ્વના કરે. દરેક શ્રાવક આ જ વાક્ય બોલે માં ગામ એસ નક્કે સમક્તિ શબ્દ ઘરગથ્થુ થઈ ગયો છે, પણ સમ્યકત્વ ઈલ્કાબ કયાં છે ? કઈ દષ્ટિમાં છે તેને વિચાર કરવાનું સૂઝતું નથી. હું જડજીવનને આધીન થયે છું. જવજીવનને ભૂલ્ય છું તેનું ભાન-વિવેક-તેના રસ્તા ઉપર મુસાફરી કરવાની લાગણી, તેનું નામ સમકિત. જીવ અજવમાં બધું સમાય જતું હતું, પછી - ત શા માટે કહ્યા? તે 7 અને 9 તાવડે તેમને ભાન કરાવે છે કે–તમારી આઝાદી–આબાદીને બગાડનાર