Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, પંદરમી [117 કે–આર્યપ્રજાને ધર્મના અથી પણાનું જ્ઞાન ઉત્પન્ન કરવાનું રહેતું નથી. કારણ કે–તેને તે “સિદ્ધમાત્ર મર્થથતું મત છે અપ્રસિદ્ધ અર્થવાળું શાસ્ત્ર, અર્થની જેમ થાય છે, નીવડે છે. વ્યાખ્યાતા બેલે કે–સાંભળજો: “પ૪૫=૫” તે કેવું ગણાય? જે વાત જાહેરમાં જણાતી હોય તેને ઉપદેશ કરવાને રહેતું નથી. શ્રોતામાં જાહેરમાં જે વાત જાણતા ન હોય તે વાત જણાવે તે જ શાસ્ત્ર સફળ ગણાય. શ્રોતાઓએ ન જાણેલી વાત જણાવે તે શાસ્ત્ર સફળ ગણાય. શાસ્ત્ર, સફળ ત્યારે જ ગણાય કે-નહિ જાણવામાં આવેલી વાતને જણાવે તે જ શ્રોતાને અપૂર્વ જ્ઞાન થાય અને તેથી શાસ્ત્રની સફળતા થાય. તેવી રીતે અહીં આર્યપ્રજાજન દરેક ધર્મને અથી અને પાપથી ડરવાવાળો હેય અર્થાત્ જેમ જગતમાં આગળ એક વખત જણાવ્યું છે કે-એકથી અનેક આવે ત્યારે અનેક કરતાં એક કીંમતી હેય. એક આનાના ચાર પૈસા આવે ત્યારે આનાને કમતી માનવ પડે, તેમ અહીં આર્યપ્રજા સ્પષ્ટ તરીકે જાણે છે-માને છે–પ્રપે છે કે મનુષ્યપણું મળ્યું, તે ધર્મના પ્રભાવે. પાંચ ઇન્દ્રિયે. સંપૂર્ણ લાંબું જીવન, કીર્તિ, જશ, કુટુમ્બ, કાયા, વગેરે નિગી મળે તે બધું ધર્મના પ્રભાવે, આર્યપ્રજાજન, આ વાત માનનારે છે કે ધર્મના પ્રભાવે મનુષ્યભવ, પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણ યાવત્ કુટુંબાદિક મળે છે, તે કીંમતી કોણ? એક વસ્તુથી - અનેક વસ્તુ મળે તે એક વસ્તુ કીંમતિ હેવી જોઈએ. ધર્મથી બધી વસ્તુઓ મળે તે નીતિ ખાતર પણ ધર્મને કીંમતી કહે, માને અને ગણવે જોઈએ; માટે ધર્મનું અથી પણું નવું ઉત્પન્ન કરવાનું નથી. ધર્મ કીંમતી હોવાથી ધર્મની પાછળ નકલીપણાને દરેડો છે. દુનિયામાં કોઈ બનાવટી ધૂળ લેતું,