Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, સોળમી [131 દેશના-૧૬ જાહેર વ્યાખ્યાનઃ સાહિત્યનું સાધન [ 2000. ફા. વ. 12. જાહેર વ્યાખ્યાન. વઠ્ઠલવાડી, નાણાવટ, સૂરત. 3 मजत्यशः किलाशाने, वीष्टायामिव शूकरः / ज्ञानी निमजति ज्ञाने, मराल इव मानसे // વતીએ દીક્ષા લીધી. બીજાનું હિત થતું હોય તેમાં સામેલ થવું, બીજાનું અહિત થાય તેમાં ભાગ ન લે, એવું તમારા મનમાં થાય છે ! આ કામાંધપણું હતું. જેણુંને માટે 14 દેશની લજજા છેડી આ બધું કર્યું છે, તે પલટી ગઈ ! તે વખતે દ્વેષમાં પણ બાકી નથી. તેવા વખતે તે રાજાનાં દિલમાં તેણીના હિતને પ્રસંગ આવ્યે ! તે વખતે તેને વિષયાદિ કશાનો સંબંધ રહ્યો નથી ! આમ તમારે આત્મા ધર્મમાં ગયે છે કે નહિ ? તેની પરીક્ષા મનની કસેએ કરી શકે છે. ગુણવાનનાં ચરણકમળની રજ બનાય એટલે ધર્મ. એ મૃગાવતીને નમીને ચંડપ્રદ્યતન ગયે. ગુણવાન થઈ ત્યાં હાથ જોડ્યા. મોક્ષમાર્ગે ચાલનારો હોય તેવાની સેવા કરવા અને કોઈપણ જીવના દુ:ખને ટાળવા માટે તૈયાર થાય ત્યારે ત્રીજી કટી. રાગદ્વેષને પ્રસંગ આવે ત્યારે તે વખતે મૌન રહે-ઉપેક્ષા કરું ત્યારે ચેથી કસોટી. આમ ચાર કસોટીએ પસાર થયેલું ચિત્ત તેવી કિયા તે ધર્મ. હવે તે શાથી ? વિરોધ વગરનાં શાસ્ત્રવચને દ્વારા એમ અવિરુદ્ધ કહ્યા પ્રમાણે પ્રવર્તતી ભાવના, તે યુક્ત ધર્મ તે જ ધર્મ કહેવાય.