Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશના સૂરિજી મહારાજ, ભવ્યના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમા આ જીવ ર્તવ્યપરાયણ રહ્યો છે. ચાહે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં, બાદરમાં, વિલેન્દ્રિયમાં, તિર્યંચમાં, નારકીમાં, મનુષ્યમાં કે દેવતામાં ગયે. તમામ જગ્યા પર છવ કર્તવ્યપરાયણ થયા વગર રહ્યો નથી. કેઈપણ સ્થિતિમાં ક્તવ્યપરાયણતા વગરને રહ્ય જ નથી. ક્તવ્યપરાયણુતા વગરને માત્ર અગીપણામાં જ. જ્યાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ નથી. એ મેક્ષની નજીકને અહીં જે અયોગીપણાને વખત છે, તે સિવાય સર્વ જગ્યા પર જીવ ર્તવ્યપરાયણ જ રહ્યો છે. તેમાં પણ મુખ્ય વ્ય, ખેરાક લે તે. જીવને ખેરાકની સીધી જરુર ન હતી. અરૂપી જીવને રૂપી રાકની શી જરુર? પણ ભઠ્ઠી હંમેશની જોડે જ છે. અગ્નિને સ્વભાવ છે કે જાનું બાળે અને નવું માગે. અહીં જ્યાં જાય ત્યાં આગ પિતાની જોડે જ લઈને ફરે છે. અહીં કેઈપણ કાળે કોઈપણ જીવ આગ વગરને નથી–તેજસ શરીરની ભઠ્ઠી સાથે જ લઈને ફરે છે દારિકાદિ પાંચ શરીરમાં દારિકાદિ પછી થાય, પણ દારિક, વૈકિય કે આહારનું મૂળ તૈજસ શરીર અનાદિનું. અનાદિથી રહેલા તે મૂળમાં કદાપિ ખામી આવી જ નથી. સર્વ કાળે સાથે રહેવાવાળું દારિક મરી ગયે એટલે તેને ઔદારિકની જડ ગઈ. આહારક શરીર 14 પૂવીને જ હોય. આહાસ્કને અંતર્મુહૂર્તથી વધારે રહેવાનું ન હોય, તે તૈજસ અને કાર્પણ અનાદિનાં છે. કાર્મણ, આંગળીએ કમાડ કેલનાર. કારણ કે-કાશ્મણ એકઠા કરે તે કર્મના પગલે આપણને સુખદુઃખ આપે, તે સુખદુઃખનાં બીજાં સાધને મેળવીને તે દ્વારા આપે. કર્મ સીધું સુખદુઃખ ન આપી શકે. એ તે આગેવાન–મેખરે થનારું