Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ અઢારમી છે દેશના–૧૮ ? (ર૦૦૦ રૂ. વ. 14 નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત) કર્મરૂપી દરદની ભયંકરતા સમજે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ જણાવી ગયા કે જેમ સંસારમાં હિતબુદ્ધિ, રાજ્યમાં વફાદારી આ બે વસ્તુ ન હોય ત્યાં સંસારમાં કે રાજ્યમાં ભાર મૂકાતું નથી. હિતબુદ્ધિ હોય ત્યાં જ ભરે મેલાય. ગુરુના ઉપાસકનાં ધ્યાનમાં ન આવે. દયાને અંગે પણ જે તે તેઓને ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આ આપે!” એમ કહે છે કરતાં ઉપાધ્યાયની કીંમત નહીં? તેઓને જીવનના ભેગે ઉપાધ્યાયને આટે આપણે જોઈએ તે સિદ્ધાંત ક્યાં રહ્યો ? અહીં તે પણ પેટે પાટે બાંધી સાધર્મિક વાત્સલ્ય કરે છે! આ બે વસ્તુ મેળવશો? અફીણીયે અરૂણ ન મળે ત્યાં સુધી માત્ર પણ ફીકું ગણે. વિષયમાં રચેલે એ આત્મા વિતરાગ પરમાત્માને દેવ, તેમણે કહેલા ગુરુ તેમણે કહેલે ધર્મ તેને મીઠાપે ગણી શકે નહી. ફીકારૂપે જ ગણે. અણિયાને અફીણની જ ટેવ પડી છે. પીતવાળાને સાકર ખવડાવે તે પણ કડવી લાગે, તેમ કુદેવદિના સંસ્કારમાં રાચી રહ્યા છે તેવાને સુદેવાદિ ગમે નહીં; માટે ધમની પરીક્ષા કરે. ધર્મમાં મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર વિચારે નક્કી હવા જોઈએ. જગતના છાનું હિત કરું વિગેરે તે ચાર પ્રવૃત્તિ કરે અને તે સુધર્મ કહેવાય.