Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, સેળમી [133 કેઈકે આગમ, કેઈકે પુરાણ, વેદ, કુરાન. બાઈબલ ગ્રંથ સંજ્ઞા આપી. દરેક મતવાળાઓએ તિપિતાના શાસ્ત્રોની રુઢિથી જુદી સંજ્ઞા આપી. સાહિત્ય શબ્દ દરેક મતને લાગુ પડનાર છે. કેઈપણ શાસ્ત્ર, રચના કર્યા વગર થતું નથી. વિદ્વાનેને જે વિવક્ષા રાખી હોય તે પ્રગટ કરવા માટે જે શબ્દો બોલવા પડે, તેની રચના કરવી પડે તે શાસ્ત્રસંધાન પૂર્વાપર=ભાવોનું સંધાન કરવું. વિવક્ષિત શબ્દોને ગોઠવી તેનું સાધન, તેને હેતુ તેનું નામ સાહિત્ય. તે પછી આસ્તિક-નાસ્તિક, હિન્દુ-મુસલમાનના મતને પિોષણ કરનારું હોય, ચાહે તે ધર્મનું પિષણ કરનાર હેય, તે બધાને સમાવેશ સાહિત્ય શબ્દમાં દાખલ થાય છે. તમામ રચનાએને જેમાં સમાવેશ કરીએ તે સાહિત્ય, આગમથી જૈનોના શાસ્ત્રોની રચના આવે તેવી જ રીતે વેદાંતિકે આદિથી વેદ, બાઈબલ, કુરાન આવે. સાહિત્ય શબ્દ એ કે જેમાં બધાને સમાવેશ થાય. કેઈપણ શાસ્ત્ર છૂટું પડી શકે તેમ નથી. તે અપેક્ષાએ વિચારીએ તે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-દરેક સાક્ષરવર્ગો સાહિત્યના રસિક થવાની જરૂર છે. સ્વસિદ્ધાંતને જાણનાર થાય તે જ સર્વ સિદ્ધાંતના જાણુનાર થઈ શકે. પિતાને સુંદર લાગે તે ગ્રહણ કરી શકે. છોડવાનું ને ગ્રહણ કરવાનું કયારે બને ? પદાર્થ જાણે, છેડવા લાયક સમજે, ને છડે. આદરવા લાયક સમજે ને આદરે. આ જ કારણથી પ્રવૃત્તિ ને નિવૃત્તિ કરતાં જ્ઞાનની વ્યાપકતા માની છે, જાણ્યા વગરની પ્રવૃત્તિને નિવૃત્તિ, એ ઘેલીનું પિરણું છે. પહેરે ત્યારે સાત પહેરે, નહીંતર ઉઘાડી ફરે. કે કલીક વખત સાત શુભ પ્રવૃત્તિ થાય, કેટલીક વખત એકે