Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, સેમી [139 રહે. ધ્યાન દેશે કે–આવતા યવર્ષિમાં ત્યાગના તિરસ્કારને, સત્તાના લેભને સ્થાન નથી, છતાં કુટીલ કર્મચારીએ તે ત્યાગીને માટે એવું કહ્યું ગઠવ્યું, કે-“આવે છે તે સત્તા માટે તૈયાર થશે, તે રાજ્યમંડળ તેના પક્ષમાં જશે, તે તમારી ભૂંડી વલે થશે. તેથી મારું કાળજું કંપે છે.” અહી દાનત શી છે? ગઈ ભલે દેખ્યું કે–આમ બને કે ન બને. કુંવરે સીધું જણાવ્યું કે “મારું સેવકપણું, એમનું સેવ્યપણું આ જીવન સ્થિર રહ્યું છે ને રહેશે એ સત્તાને ન લેતા હોય તે હું અર્પણ કરું છું. હું એની સેવા માટે જિંદગીભર તૈયાર છું” હવે કર્મચારીના કટા બુઠ્ઠા થયા. તેવામાં તે ગામે રાજર્ષિ આવ્યા. કુમાર વિચારે છે કે–પિતા રાજર્ષિ આવ્યા છે. જ્ઞાની થયા હશે. એટલે મારી બેનનું શું ? એ વગેરે તેને પૂછી નિર્ણય કરીશ. ગુપ્તચર્ચાએ તપાસવા તો દે કે--જ્ઞાની થઈ આવ્યા છે કે સત્તા લેવા આવ્યા છે ? ઋષિ ઉતર્યા હતા તે ઘરના બારણા પાછળ રાત્રે કુંવર ગુપ્તચર્ચાએ ઉભે રહ્યો. હવે ત્યાં જવર્ષિનાં મનમાં એ કે સવારે છેક ઠાઠથી આવશે તેને ઉપદેશમાં શું કહીશ ? મને તે કાંઈ આવડતું નથી, માટે ત્રણ ગાથાઓ મળી છે તેને પકડી રાખું. ગર્દભીલ આવ્યું. ત્યાં અંધારી રાતમાં બેલે છે એહાવસિ પહાવસી આમને તેમ જાય છે, ને મને જ દેખે છે. તારે વિચાર મેં જાણે. હે ગર્દભ! તું જવની તરફ ઈછા રાખે છે. ત્યાં છોકરાને થયું કે બાપા જબરા જ્ઞાની થઈ આવ્યા છે. રાત્રે એકલે આવ્યો છું. અંધારી રાતમાં તેને માલમ પડી, તારે અભિપ્રાય જાયે, વિચાર જાણ્યું કે તું ગર્દભીલ છો અને યુવરાજાને જુએ છે. ગર્દભીલ વિચારે છે કે હું આવ્યો તે તે જાણું ગયા, પરંતુ મારી બેનનું શું થયું ? તે કહે તે