Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ': ' દેશના 126] દેશનાબાંધેલી હોય તેની વાનગી ન હોય. કાછીયાને ત્યાં શાકની, વાનગી નથી માગતા કેમ? ખુલ્લી જાહેર પડેલી છે. જાહેરની વાનગી ન હોય. જે મારે ત્યાં પીઈને આ કેઈ દસ ડગલા ઉપર ડસ થઈને પડેલે છે, તે કઈ 20-30-40-100 ડગલા પર પડેલે છે આ દારૂ પીને પડેલા જોઈ લે. જેમ આ જાહેર છે, તેમ ધર્મની પરીક્ષા પ્રત્યક્ષ અને જાહેર છે. મને પૂછવાની જરૂર નથી. તે વખતે મને એવું થાય કે-જગતમાં કેઈનું પણ અહિત કરનારે ન થઉં, ને હિત કરનારે જ થઉં. આમાં વ્યક્તિરાગ કે દ્વેષની ગંધ નથી. એવું મન થવું તે આ ધર્મની પ્રથમ કટી. એ પ્રકારનું મન થયું હોય તે સમજવું કે ધર્મ અહીં છે. એ બીજી પરીક્ષા. જગતમાં જે જે આત્મ લ્યાણ સાધનાર તેમાં આગળ વધનારા તે બધાની સેવા કરનારે હું થઉં, ચાહે મિત્ર કે શત્રુ હોય, સ્વ કે પરજન હોય. જે કઈ મેક્ષમાર્ગના સાધક આત્મકલ્યાણ કરનારા, પૈષનારા, વધનારા તે બધાંની સેવા કરનારે થઉં. પત્થર જ્યારે પરીક્ષક બ ? તમારું મન પણ કયારે ખરા ધર્મનું પરીક્ષક બને ? ખરા ધર્મમાં પ્રવર્તવાવાળું બને? કલ્યાણ સાધનારાની સેવામાં લીન રહું એમ મન થાય ત્યારે તે બીજી પરીક્ષા. દરેક જેનીઓને ધ્યાનમાં છે કે–તીર્થકર ભગવાન મુખ્યતાએ દેવલેકથી ચવી માતાની કૂખમાં આવી રહે, તે વખતે ભાષા કે તેની પર્યાપ્તિ કે વેગ ન હય, મન કે તેની પર્યાપ્તિ કે વેગ ન હેય, કાયા પણ ઠેકાણુ વગરની હોય, તે વખતેય 64 ઈન્દ્રોનાં આસન ચલાયમાન થાય! 64 ઈન્દ્ર સિંહાસનથી ઉતરી પડે અને એકી કાળે એક સરખી રીતે નમુત્થણું કહીને સ્તુતિ કરે, તે ક્યા રે ? શરીરના જેરે ? શરીર વચન