Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, ચોદમી T115 અને ઘઃ મૈત્રી આદિ ભાવવાળી પ્રવૃત્તિ-અનુષ્ઠાન તેનું નામ ધર્મ!તે કેવું હોવું જોઈએ? જેમાં પ્રથમ પહેલે પાહે જોઈએ. આખા જગતનું હિત કેમ કરું? ધર્મને પ્રથમ પાયે કર્યો? આ વિચાર કે–આખા જગતનું હિત કેમ કરું ? મારે હિત કરવામાં મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન ન હોય. સર્જન દુર્જનનાં ભેદ વગર જગતમાં તમામ જનું હિત કરું. તે વિચાર કર્યા છતાં હવે તેને આગળ શી રીતે વધારે? એ માટે પ્રમોગુણની પૂજા. જેટલા જ ગુણ છે, ઉત્તમ છે તે બધાને સેવક તેમાં મિત્ર, શત્રુ, સ્વજન, પરજનને વિભાગ નહીં. સદ્ગણી ઉત્તમ લ્યાણના માર્ગમાં વધેલા તે બધા. તેમાંના મારા મિત્ર કે શત્રુ, સગા કે અસગા હોય, તેને ભેદ ગુણની પૂજામાં નહીં. ગુણની પૂજા અર્ખલિતપણે પ્રવર્તવી જોઈએ. ધર્મના ધેરી હોય તે સર્વનું સન્માન વંદન, સ્તુતિ કરવા જોઈએ તે બીજું કારણ તે બે કર્યા છતાં જીવે પિતાની કેટીથી અધમ કેટવાળા જી ઉપર ઉપકાર માટે તૈયાર રહેવું જોઈએ, નહીંતર જીવન મેળવી શું કર્યું? તે માટે પ્રથ: જાનવર દૂધ આપવાદ્વારા, ભાર વહન કરવાદ્વારા ઉપકાર કરે છે. અરે! મર્યાદ્વારા ચામડા, દાંત, શીંગડા આદિ આપીને ઉપકાર કરે છે! તે મનુષ્યમાં? મનુષ્ય ધર્મિષ્ટ થયા પછી ઉપકાર ન કરે તે સ્થિતિ શી? માટે મનુષ્યને જગતનાં દુઃખેને નાશ કરવાની બુદ્ધિ હોવી જ જોઈએ. કેટલાકે ગુણવાનના સત્કારના બુદ્ધિ તેમજ દુઃખને નાશ કરવાની બુદ્ધિ આવી, છતાં અવળા હોય છે. તમે ફાયદા કર્યા, તે ગુણ માટે બતાવે પણ તેને અવગુણ થાય. તે વખતે આપણા લેકમાં પદ્ધતિ છે કે–ભલું કર્યું તે તે મેં કર્યું અને ભુંડું કર્યું તે તેના નસીબે કર્યું. ભલામાં