Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 102] - દેશના દેશનાપણ તેવું હોય. પછી વધે છે કે આખા જગતને કર્મમુક્ત નથી કરતા? ધારણા પણ આખા જગતને મુકત કરવાની, શક્તિ પણ તેવી જ, પછી બધાને મુક્તપણું કેમ ન થયું ? એક જ કારણ કે-કેઈનું કર્મ કઈમાં જતું નથી, માટે સિદ્ધાંત કર્યો કે–દરેક જીવ જુદા છે અને દરેક જેનાં કર્મો પણ જુદાં જ છે. પછી આત્માને આપવાની વારસામાં વાત કરી તે શી રીતે? જેને તે છે કે જે પિતાના બચ્ચાને આત્મા અર્પણ કરે. આ વાત મળતી નથી આવતી, તે સમજે કે પિતાના બચ્ચાને આત્માને ઓળખતાં શીખવે, આત્માને ઓળખત કરે. તેજ વારસે કે-જે “હુંપણમાં અનાદિકાળથી છે, પરંતુ આત્માની સમજણવાળે નથી તેને આત્માની સમજણવાળો બનાવે. ન બનાવે છે જેનપણાનું વડીલપણું બનાવ્યું ન ગણાય. તે વડીલ ત્યારે જ ગણાય કે–પિતાના સંતાનને આત્મતત્ત્વ સમજાવે. જેનપણમાં તેજ વિશેષ. તમારામાં જન્મનાર બાળકને સાચું આત્મતત્વનું નામ–જેનત્વના સંસ્કાર આપે. શ્રાવકપણાનાં કુળમાં જીવ કયા ભસે આવ્યો છે? ધારીને ભલે નથી આવ્યો, પરંતુ કંઈક સારા કર્મો કરવાથી શ્રાવક કુળમાં આવ્યું છે, એ વાત નકકી છે. એ જીવ વડીલેના ભરોસે આવ્યા છે. શ્રાવકે મારા વડીલે થયા હશે તે મને આત્માને વારસો મળશે. તમારા કુળમાં અવતરવાવાળા કઈ ભાવનાવાળા હતા? जिनधर्मात् विनिमुक्तो, मा भुवं चक्रवर्त्य पि / स्वां चेटो दरिद्रोऽपि, जैनधर्माधिवासितः // શાસ્ત્રમાં કહેવાય છે કે-ઈન્દ્ર મહારાજ સભામાં બેઠા છે. દેવતાએ પૂછયું કે–આપ ઉદાસીનતામાં કેમ છે? ઈન્દ્ર મહારાજ કહે છે કે–ભાઈઓ ! હું આજ્ઞા, સહ્યબીની ખામીને અંગે