Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 98] દેશના દેશનાજીવન આપવાની તાકાત તે નથી, પણ જીવવાની શક્તિને હરવાની તાકાત છે, તેવું કાળક્ટ વિષ ખાઈ જીવવાની ઈચ્છા રાખવી તે કેટલું બધું અજુગતું છે ? જેમ તે બેહંદુ, અજ્ઞાનતાથી ભરેલું છે, તેમ આત્મકલ્યાણ માટે પર્વો, તહેવારે કરવા તેમાં આત્મકલ્યાણનું પિષકપણું ન હોય તે તે પર્વો, તહેવારે જીવવાની ઈચ્છાએ કાળકૂટ ખાવા જેવા છે, માટે પર્વે જીવનને પિષવાની તાકાતવાળા હોય, આત્મકલ્યાણને પોષનારા, સ ગુણેને ધરાવનાર હોય તે જ આત્મકલ્યાણ માટે થાય. કરે તે ભગવે તેમ નહીં, પરંતુ કરે કરાવે અને અનમેદે તો પણ ભેગવે. આપણામાં કરે તે ભગવે એમ બેલનારા છે, પણ તે માન્યતા મિથ્યાત્વની છે. તે વાત સમજે. ચમકશે નહીં. કરે, કરાવે અને અનુદે તે પણ ભગવે. બીજે કરે ને તેને બીજો વખાણે તે તે વખાણવાવાળે પણ ભગવે, તેમ જૈન શાસ્ત્રકાર માને છે. બેલે છે શું? કરે તે ભોગવે. તે પછી કરણ, કરાવરણને અનુમોદન ત્રણ વસ્તુ તમારે ક્યાં રહી? એ ત્રણમાંથી પચ્ચકખાણના વિષયમાં તો માત્ર કરણનાં જ પચ્ચકખાણ, છતાં તે એક પચ્ચખાણથી તે ત્રણનાં પચ્ચકખાણ ગ્રહણ કરવા કહે. એટલું જ નહીં, પણ આગળ વધીએ એનાકીસ્ટની ટેળીમાં જેનું નામ દાખલ થયું છે, તે ઘેર બેઠા હોય તે પણ ગુનેગાર, રાજીનામું આપે તે જ છૂટે થાય. ક્યારેન ભગવે? વિરતિ તે જ ન બાંધે, ન ભોગવે. વિરતિ ન કરે ત્યાં સુધી પાપ ન કરે તે પણ પાપ અવિરતિથી બંધાય. અવિરતિથી કર્મ બંધન જેનશાસનમાં માનેલું છે. નિષ્ણાહિતિષાચા-કારદેતા તીર્થકર મહારાજ સરખાને પણ એ નિયમ કે અવિ