Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 42] દેશના માત્રમાં દબાવ્યું. તેવા સમર્થ ભગવાનને દીક્ષા લીધા પછી તરત જ ગોવાળીએ મારવા આવ્યું છે. नाकारणं भवेत्कार्य / अनुग्रहार्थ स्वस्यातिसों दानं / તેનું વૈર ત્રીશ વરસ સુધી કયાં ગયું? ગેવાળીયાને ત્રીશ વરસ સુધી વૈરની વસુલાત ન સુઝી, દીક્ષા લીધી તે જ દહાડે સૂઝયું. આ બે દૃષ્ટાંતથી નક્કી થાય છે કે-કલ્યાણકારી કાર્ય આરંભીએ એટલે વિપ્નનું નેતરું. રસોઈ કરીએ ત્યારે જ કાગડા કૂતરાને ભય. રાઈ ન કરતે હોય તે કાગડા કૂતરાને ડર હેતું નથી. કલ્યાણકારી કામ કરનાર વિન્નેને નેતરું જ દે છે. વિશ્ન આવવાના જ છે. ને તેને તેડીને મારે કાર્યસિદ્ધિ કરવાની છે. દરેક કાર્ય કરનારને મુશીબતેને નેતરાં દેવાનાં હોય છે. કાર્ય કરનાર બનવું, કાર્ય કરતાં થવું તે પહેલાં એ નિશ્ચય કર કે હું મુશીબતેને- વિને અંતરાને નેતરાં દઉં છું. ઉઘરાણી કેને ત્યાં? કેથળીમાં નાણું હેય તેને ત્યાં. લઈ શકાય ન હોય તેવા પાસે કઈ દવે નથી કરતા, એવામાં તે કમાયે હેય તે બધા ઉઘરાણી આવે. કમાણીએ ઉઘરાણી કરનારને નૈતરું દીધું. અહીં પણ જે કંઈ કાર્ય સારું હોય, તે સારું કાર્ય વિદ્ધ લાવનાર છે. મુશીબતેને ઊભી કરનાર છે, સડાને શણગારનાર છે. ઉત્તમ કાર્ય આ નિશ્ચય થાપનારું છે. તે રીતે જે ઉત્તમ કાર્ય, વિનેને-મુશીબતેને નેતરું દેનાર છે, તે કાર્ય કરનારે હિંમત છોડી દેવી? એ મુશીબતના ડરે-સડાના ડરે ઉત્તમ કાર્ય બંધ કરવાનું કેઈને હેતું નથી. મુશીબતેને સામને મારે કરે, આડખીલીઓને વણી વીણને કાઢી નાખવી. પણ મારે કાર્ય કરવું.” એ નિશ્ચય હેય તે જ ઉત્તમ કાર્ય થઈ શકે. દુનિયાદારીમાં પણ કાર્ય કરનારને