Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, નવમી [83 સમાધાનમાં સમજો કે–ચેકસી તપાસતાં સેનાને કસ ન આવે તેને પિત્તલ કહે તેમાં ચેકસી શું કરે? સોનું પારખનાર સોનાને સનું કહે, એટલે પિત્તળપણું બીજામાં સહેજે જાય. તેમાં ચેકસી જવેરી, દોષપાત્ર ન ગણાય. સેનાને લક્ષણથી નકકી કર્યું પણ તેમ કરવામાં તેને દેશ નહીં. તેણે બીજાને પિત્તળ બનાવવા માટે સેનું નથી પારખ્યું, તેમ મેતી, હીરા પારખનારે તેના લક્ષણને અંગે “મેતી છે એમ જણાવ્યું. બીજાને ફટકીયા બનાવવા માટે નહી. તેમ દેવની પરીક્ષા કરનારે દેવનું સુંદરપણું જણાવ્યું કે જે પર્યકાસને રહ્યા હોય, લથપણે શરીર રાખનારા હોય, દષ્ટિ નિયત અને સ્થિર રાખનાર હોય તે દેવ કહેવાય.” કહેશે કે “દરેકને સારાપણું ને સુંદરપણું ગમે છે. કેઈને ખરાબપણું ગમતું નથી તે પછી તેવા દેવને જગત કેમ માની રહ્યું છે? સમ્યપણા વગરના દેવ કેમ મનાયા હશે ?" તે સમજે કેઘણાને અંધારે સવાશેર અક્કલ વહેંચાઈ. બ્રહ્માએ અકકલ ધારે વહેંચી તેમાં હિસાબ કર્યો, ત્યારે ઘણાને પાશેર વધારે ગઈ એટલે કે-ઘણાને એક શેર જ અક્કલ આપવાને વિચાર કર્યો હતે, તેમાં સવાશેર ગઈ ! અંધારે અક્કલ વેંચાય તેમાં સવાશેરના માલીક બધા બને. એકને જ સવાશેર આપવાની હતી છતા બધા સવા શેરના માલીક થયા. તેમ અંધારાના પછેડા દેવાયા. તેમાં બહુ વાત કબૂલ થઈ. અન્યને પૂછશે કે તમારા ભગવાન બધા ઉપર સમભાવી છે, તે આવા કેમ? તે કહેશે કે–એ તે લીલા છે. આમ લીલાનાં અંધારામાં બધું ચલાવ્યું. આમ દેવનું શાન્તપણું, દાન્તપણું તવિક ન રહ્યું, તે સમજે કે—લીલા લીલાના અંધારપછેડામાં દેવપણું વેંચાયું. જેનામતની જ બલિહારી છે. ઉત્તમતા છે કે જેણે દેવ માટે પણ લીલાને પડદે ચીરી નાંખે