Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 76] દેશના દેશનાકૃષ્ણાર્પણમસ્તુ. વાસીદું નાંખતા ત્યાં એમના મતે નારદજી નીકળ્યા. તેને ગુસે ચ. કે–મારા ભગવાનને કચરે આપે છે? ચડી રીંસ, બે લપડાક જડી દીધી. અખંડ બ્રહ્મચારી નારદજી બે જડે બાઈને તે શું થાય? આ સ્થિતિમાં બાઈએ જે સ્વર, શબ્દ, હૃદય કચરે નખતાં હતાં, તેજ સ્વરાદિએ “કૃષ્ણપણમતું” બેલવું ચાલું રાખ્યું ! બે લપડાક પડી તેમાં પણ તે સ્વર–શબ્દ-હૃદય ન ભેદાયા! કચરો નાખતી વખતે જે પ્રમાણે બેલાયું તેજ પ્રમાણે બે વાગી તે પણ તેવાજ શદે બેલે છે! જણવાને જેરૂં, પરણવામાં પંડ ને મારવામાં ભગવાન ! હવે એવા મનુષ્ય શું માને? ઈશ્વરમાંથી જ અવતાર માનેને? આવતારમાંથી ઇશ્વર નહીં માને. નિર્મળમાંથી મલિન થવાનું માનનારા એ અવતારમાંથી ઈશ્વર માને છે. આદર્શ તરીકે કઈ મૂર્તિ હેય? મલિન છતાં ભવિષ્યમાં નિર્મળ તેવીજ મૂર્તિ આત્માને આદર્શ થઈ શકે. એ આદર્શ બનાવીએ તે હુને ખુલાસે થાય. આવા વીતરાગ સ્વરૂપે શાંત સ્થિતિએ જે આત્મા છે તે હું છું. આવી શાંત વીતરાગ સ્થિતિએ જ “હું , એ શિક્ષણ વિતરાગની મૂર્તિ સિવાય બીજી જગો પરથી લાવે. હું ને આદર્શ દેખી સુદેવને દેવ, સાધુને ગુરુ અને તે દેવે બતાવેલ ધર્મને ધર્મ માને, તેજ સમકિતિઃ મિથ્યાત્વી આત્મા તેઓ કે-જે પિતાના સમકિતનાં પડીકાનાં નામે વ્યવહાર કરે. એવાઓ એ વાતમાં વીતરાગને લાવે, તે વેશ્યાના ઘુમટા છે. આ રીતે તત્ત્વ બતાવ્યું. “હું”પદને આદર્શ મળે, “હુપદને ખુલાસ–તેને રસ્તે મળે ત્યાંજ ધર્મ મનાય, તેજ સમક્તિ. હવે તેનાં ભૂષણે કેવા? તે અંગે