Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ છી [51 દેશના-૬ 2000 કુ. વિ. દ્વિતીય પ્રતિપદા શનિવાર સગરામપુર-સુરત. [ આજે ક્ષત્રિય વણક્ય વર્ગના અગ્રેસર ગાંડાભાઈ કડીવાળાએ આ પૂ. બહુશ્રુત મહાપુરુષને પિતાના આંગણે ભારે આડંબરથી પધરાવ્યા હતા. પિતાની કેમે જાહેર–મેટા રસ્તાએને વિવિધ ધજાપતાકાઓ આદિથી અતિ રમણીય બનાવ્યા હતા. અતિશય ભપકાદાર, રેનકદાર, ભાતભાતનાં કાપડ-કીનારીજરીકામ વગેરે ઘણી કિંમતી વસ્તુઓની કમાને અને તેણેથી શેભા કરી સગરામપુરાના રસ્તા, મકાને, શેરીઓ અભૂત શણગાર્યા હતા ! જે શેભાની અપૂર્વતાને નજરે જોનાર જ અનુભવ કરી શકે. રસ્તામાં પૂ. આગામે દ્ધારક મહર્ષિના ઉપદેશથી જેનધમી બનેલ તે કેમે ચેકખા–સાર–સાચા ઉત્તમ પ્રકારના કિંમતી મતીના જ સાથીયા કરી, ઉપર ગીનીઓ મૂકી. ગહુંલીઓ કરી કૃતાર્થતા અનુભવી હતી! કેટલીક જગેએ પાવલી–રૂપીઆબે આના–આના અને પૈસા આદિના સ્વસ્તિકે રચવામાં આવ્યા હતા, જેણે જેનારને આશ્ચર્યચક્તિ બનાવ્યા હતા! લેકેની ઠઠ અજબ હતી. ભારે આડંબરી સામૈયું શહેરમાં ત્રણ માઈલના એ પ્રમાણે ફારગતી લે, તે દત્તક લીધે તે સાબિત થાય માટે દત્તક હક્કાર: દત્તક લીધે કબૂલ ને વારસે ન આપે તે ઈમાનદારને ન પાલવે. કહેશે કે–આને અર્થ તે એ થયો કે– “જ્ઞાનમાં, ચારિત્રમાં સમ્યક્ત્વ માનવું છે, ને જ્ઞાનમાં, ચારિત્રમાં સમ્યક્ત્વ કહેવું નથી!' તે સમજે કે-જ્ઞાનનું, ચારિત્રનું ત્યારે જ સમ્યક્ત્વપણું કે જે દર્શનમાં સમ્યફપણું હેય. હવે તે કેવી રીતે ? તે અગ્રે.