Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 58] દેશના દેશના { દેશના–૭ ? 2000 ફા. વ. 3 સામવાર નેમુભાઈની વાડી સુરત. [ આજે વિશાળ મંડપ તેમજ વ્યાખ્યાનપીઠ નવીન સુંદર તૈયાર કરી આકર્ષક રંગમંડપ જમાવ્યો હતે. } ભવજેલ, શાસ્ત્રકાર ભગવાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે–આ જીવ, પિતાનાં સ્વરૂપને વિચારતે નથી. ભગવાન ગણધર મહારાજા શાસનપ્રવૃત્તિ વખતે એક જ ઢોરે જાહેર કરે છે. કયે? તમે જે કોઈપણ માર્ગ સમજવા માગે, આત્માની ઉન્નતિ સાધવા માગે, તે પ્રથમ તમે કેદમાંથી છૂટે. જેની ચારે બાજુ ભીંત હય, દષ્ટિબંધ હોય, તેવાં સ્થાનને જેલ કહેવાય. મહેલની ચારે બાજુએ બારીઓ અને દરવાજા હેય. તેમ આ તમારે ભવ કેદખાનું છે કે મહેલ? તે સમજે. આ ભવ કેદખાના તરીકે હેય તે જાનવરમાં પણ છે. પરંતુ તેમાંનું મનુષ્યપણામાં કયું રજીસ્ટર થયું છે? આત્માનું સુંદર અસુંદરપણું તપાસવાનું રજીસ્ટર મનુષ્યપણામાં જ થયેલું છે. તેનું જ નામ સમ્યકત્વ. સારા–સુંદરશેભનપણું, તેનું જે નામ. તેનું તત્વ એ કે સુંદરપણાને નિશ્ચિત કરે: કેઈપણ ઉપાયે આ સુંદરપણું મેળવવું જ છે. આત્માનાં સુંદરપણાને મેળવવા અહેનિશ પ્રયત્ન કરે. તે સિવાય બીજું માર ખપે નહિં. તેજ સમ્યક્ત્વ એ જેને થાય તેને પાંચ વસ્તુ મેળવવાની રહે છે. તે ક્યી વસ્તુઓ? વૈર્ય–પ્રભાવના–ભક્તિપ્રભુશાસનમાં કુશળતા અને તીર્થસેવા. તે કેવી રીતે ? તે અગ્રે.