Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ આઠમી સંગ્રહ, [73 વસ્તુને આવેશ તે તો પવન સાથે-વાયરા સાથે લડનારે, તે મહા વઢવાડ ગણાય. આપણે તે વાક્યરે પકડીને હાલીએ છીએ. વિચારને વાયુ તેને આધીન રહી ચાલીએ છીએ. વાયરે જેમ તણખલાને ઉપાડી ચાહે ત્યાં ફેંકે છે. “હું હું કરી રહેવાવાળે આત્મા, ગુસા–ગુમાન–પ્રપંચ-લાભના આવેશ પી વાયરાની પાછળ જાય. વાયરે ભમે ત્યાં શું થાય? પાણીનાં વમળમાં ખલાસી પણ વડાણ હાથમાં રાખી શકતા નથી, વિમાનીએ પણ હાથમાં વિમાન રાખી શક્તા નથી. પછી આપણે વેશના વાયરાની પાછળ બાધીએ તે આત્માનું શું થાય ? વાયરા પાછળ વહેતો રહેલે હેય, તેની ઈચ્છા કામ લાગે ખરી? વાયુના વેગમાં પડેલા પદાર્થનું અવસ્થાન નિયમિત હેય નહીં. ગુસ્સાદિકના વાયરામાં દેડે, તેનું અવસ્થાન નિયમત શી રીતે શહે? પછી બીજાને દેષ દેવે નકામે છે. ચાર વેગના વાયર પાછળ ઘસડાઈએ પછી ફળ આપણે ભેગવવા પડે તેમાં નવાઈ શી? કુપચ્ય કર્યું, એટલે ઉધરસ વધે. સાકર આપણે ખાઈએ અને મીઠાશ લગાડનાર બીજે જોઈએ. તે ન બને. પાપ પોતે કરે અને પાપના ફળ બીજે આપે, તે બને જ નહીં. પદાર્થને સ્વભાવ ન સમજે, તેને આડાઅવળું બેસવું પડે. તેવી રીતે પુણ્યકર્મને, પાપકર્મને સ્વભાવ સમજે તેને પુણ્યથી થતી સદ્ગતિમાં બીજાને લાવવાની જરૂર ન સમજે. પાપથી થતી દુર્ગતિ તેમાં બીજાને લાવવાની જરૂર નથી. કરેલાં પુણ્ય. પાપ, સ્વભાવે જ ફળ આપે છે. કાળીયા સાથે ધોળો બંધાય તે શું થાય? એક વાત. એક માણસ પેશાબ કરવા બેઠે. વાયરે વાયો. નળીયું ખરૂં, પડ્યું ને વાગ્યું તે શું ભગવાને કર્યું ? ભુંડામાં