Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ છઠ્ઠી [57 સંગ્રહ. તે કાર્ય કરું, એ વિચારવાળે કાર્ય જ કરી શકે નહિ. દ્રોહીના ભયથી સાવચેત રહી, દ્રોહી નિર્મૂળ કરી કામ તે કરવું જોઈએ. - આત્માની જવાબદારી-ખમદારી. આત્માને અંગે સમજાવ્યું કે–તું તે જવાબદાર ને લેખમદાર નથી બન્યું. કર્મ સત્તામાં મેક્ષવાદી પણ દેશમાં દ્રોહ કરનારે, દેશમાં પક્ષ દેખાડી દેશમાં વિપક્ષનું કાર્ય કરે, તેમ મેક્ષવાદી આત્માને-કર્મને માનીએ છીએ અને મોક્ષ માનીએ છીએ, એમ પક્ષ દેખાડીને કર્મસત્તાને તેડવાનું કાર્ય કરે. કર્મને માનનારા બનીને સમજાવે શું ? નથી તારી જવાબદારી ને નથી જોખમદારી તે તેવા મનુષ્યનાં પ્રયત્નનું ફળ શું? તમારામાં જવાબદારી ને જોખમદારી ન હોય ને આખી પ્રજા લેહી રેડી દે, તેમાં શું વળે ? તમે અહીં આત્માને કેટલાક તરફથી એમ પણ સમજાવાયું છે કે–આત્મા પિતાનાં કૃત્ય માટે જવાબદાર જોખમદાર નથી !" આ કેવું વિચિત્ર મુનિએ 5000 (પાંચ હજાર) અવળા થાય તેવે વેપાર કર્યો, તેમાં જવાબદાર મુનીમ પણ જોખમદાર શેઠ ગણાય. કેની કોથળીમાં કાણું પડશે ? તેમ અહીં હું જવાબદારી અને જોખમદારી બે શબ્દો લાગુ કરું છું. જગતમાં એક જ એ ધર્મ, શાસ્ત્ર, મત છે કે-જીવને જીવની જવાબદારી અને જોખમદારીમાં રાખે છે, જોખમદારી ભગવાનને શીર લગાડતું નથી. સદ્ગતિ દુર્ગતિની જોખમકારી જીવની પોતાની છે. માબાપ ભાઈ ભાંડુની જવાબદારી કે જોખમદારી નથી. કહેવાનું તત્વ એ છે કે–દુનિયાની અપેક્ષાએ સારે સ્પર્શ–નઠારે સ્પર્શ; તેમ રૂપ, રસ, ગંધ વગેરે તપાસવાનું. જડની અપેક્ષાએ સુંદર અસુંદરતા તપાસવાનું જાનવરમાં પણ છે. સ્પર્ધાદિનું સારાસારપણું તપાસવાનું