Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશના ખેલ્યા શા માટે? તે સમજે કે જડ અને ચેતનને ખોલવાનું કારણ એ જ કે ચેતન, જડમાં જકડાઈ ગયું છે. જડમાં જકડાયેલા જીવને જુદા પાડવાનું સમજાવવા માટે. આશ્રવ કર્મ બાંધવાના કારણે સમજાવાય, ત્યારે જ જડમાં જકડાયાની સમજાવટ થઈ શકે. જડમાં જકડાવાનું કારણ એ જ આશ્રવ, એને જ અંગે કર્તવ્ય શું? એ કેજડમાં ન જકડાઈએ, તેજ સંવર, જડમાં જકડાઈએ નહીં તે રસ્તે તે સંવર, એટલું જ નહીં, પણ જકડાવવું બે પ્રકારનું હોય છે. અગ્નિ સેનાને ઘીને, મીણને પીગળાવે પણ જોડે હેય ત્યાં સુધી, અગ્નિ ખસી જાય પછી સોનું, મીણ, ઘી થીજી જાય. કેટલાકમાં કારણેને નાશ થાય તે પણ કાર્ય રહે. ભઠ્ઠીમાં ઘડાનું પાકાપણું, તે અગ્નિ એલાય તે પણ પાકાપણું ન ખસે. જડની જકડામણના કારણોમાં વર્યા, તે તે આગળ જતાં ઘણું નુકશાન કરશે. તે માટે બંધ તત્વ માન્યું. જડની એ જકડામણ સેંસરવી નીકળવાની. જકડામણથી છૂટવાના પણ રસ્તા છે. તેનું જ નામ નિર્જર. જકડામણ કદી થઈ ગઈ તે પણ તેથી છૂટી જવું તેનું નામ નિર્જશે. જકડામણ પણ એવી તેડે ફેર એવી જકડામણ થાય જ નહીં. નહીંતર કેઈપણ એ સમય નથી કે જેમાં જકડામણ જીવ તેડતા નથી. કેદમાં પડેલે કેદી દરરેજ કેદ કપે છે, છે મહિનાની સજા થઈ, એક દિવસ ભગવ્યું, એટલે તેટલી જેલ કાપી. કેદી દરેક દિવસે જેલ કાપે છે. જીવ દરેક સમયે કર્મ કાપે છે, તેટલી નિર્જરા થાય છે. પણ અહીં તવ તરીકે તેવી નિર્જરા લેવી છે કે જે ભવિષ્યમાં અશે પણ જકડામણ રહે નહીં. અને નવી જકડામણ થાય નહીં. શાસ્ત્રકારોને, આ જીને, જડ ચેતનનું જ્ઞાન આપીને બેસી રહેવું નથી. અને જકડા