Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 44] દેશનાતેનું ભાજન લાવવાને હકમ થઈ ગયું. બીજાના ઉપકારની દષ્ટિ જણાવી એટલે સ્વાર્થને ભેગ આપોઆપ થઈ જવાને. બીજાના કલ્યાણની દૃષ્ટિ થયા વગર બીજાના કલ્યાણ માટે આપણે શાના તૈયાર થઈએ? આપણે ઘરજ વિસરજા” “કેઈકનું પડે ને મને જડે”, મળ્યું તેમાં મેજ ગણનારા હતા. આપ્યું, છોડ્યું તેમાં લહેર. સ્વપ્રમાં પણ આવી હતી? મારા ભેગે, મારી વસ્તુના ભેગે, બીજાને ઉપકાર થાય તે માટે હું મારું અર્પણ કરું. મારાપણાને ભેગ આપી બીજાને ઉપકાર કરવા હું તૈયાર થઉં. એ વાત ન હતી. અનાદિકાળથી દષ્ટિ કયી હતી ? હું આખા ગામનું ખાઉં, મારું ખાય તેનું નખોદ જાય. દાન ગુણ આવ્યા ત્યારે “મારું ખવડાવવું પણ તેને લાભ થાય–તેને ઉદ્ધાર કરું” એ ભાવના આવી. દષ્ટિને પલટે કેટલે થયે? મારા ભેગે–સર્વસ્વના અર્પણે બીજાનું કલ્યાણ થાય. જેમ દાનનું સ્વરૂપ સાંભળ્યા પછી જ્ઞાનની અપૂર્વતા સમજવામાં આવે છે તેમ જગતને અંગે ત્રણ ચીજો બતાવી. કાર્ય કરવાને નિશ્ચય, તેના સાધનો અને અમલને નિશ્ચય ત્રણ વસ્તુ બને તે જ કાર્ય બની શકે, તેનું જ નામ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર. તે માટે પ્રસિદ્ધ શબ્દો કહું છું. સમ્યક્ત્વ એટલે સ્વાર્થને ભેગ અને પરેપકારની પરાયણતા. દાનનું સ્વરૂપ જાણ્યા પછી સમ્યકત્વ શબ્દ ઘરગથ્થુ થઈ ગયા છે. ભંડારી આપ્યા કરે તેમ આપણે અનુકૂળ થઈએ ત્યારે સમક્તિી, અને પ્રતિકૂળ થઈએ તે મિથ્યાત્વી. એવા ઈલ્કાબે અનુકૂળતાએ પ્રતિકૂળતાએ દઈ દઈએ, પણ સ્વરૂપ સમજો. એથમલજી-માધવજી પિતાનું સમક્તિ દે. એમ પિતાનાં