Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ઉ૩૦ કર્મવિપાકચિન્તનાષ્ટક નયથી પિતાના કર્તાપણા ગ્રાહકપણા, ભોક્તાપણું અને વ્યાપકતારૂપે કર્મના કાર્ય કરવામાં પ્રવૃત્ત થયેલા પુદ્ગલો એ કેમ કહેવાય છે. સિદ્ધસેનગણી કહે છે કે “શબ્દનયથી કમનું કર્તાપણું, સમભિરૂઢનયથો ભેકતાપણું અને વ્યાપકપણું, અને એવભૂતનયથી ગુણેનું આવરણ કરવાપણું છે ઈત્યાદિ ભાવના કરવી. તેમાં વિપાકને પ્રાપ્ત થયેલા શુભાશુભ કર્મમાં મધ્યસ્થપણું કરવા યોગ્ય છે, તેને માટે આ ઉપદેશ છે. તાવરસિક મુનિ અસાતાદિ દુઃખને પામીને દીન ન થાય. પિતે કરેલાં કમ ભેગવવાના સમયે દીનતા શી કરવી? કર્મ કરતી વખતે વગર વિચાર કરવાથી આવા પ્રકારને વિપાક પ્રાપ્ત થયો છે. એવી રીતે સાતાદિ, રાજ્ય અને એશ્વર્યાદિના સુખને પામી વિસ્મય ન પામે. પિતાના ગુણોને આવરણ કરનારા શુભ કર્મના ઉદયમાં છે વિસ્મય ? કર્મના શુભ અને અશુભ ઉદયને પરવશ થયેલું જગત છે, બધું જગત કર્મને આધીન છે એમ જાણતો તત્ત્વજ્ઞાની કર્મના વિપાકની ઉપેક્ષા કરીને તવના સાધનમાં પુરુષાર્થ કરે છે. ' येषां भ्रूभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि / . तैरहो कर्मवैषम्ये भूपैभिक्षाऽपि नाप्यते॥२॥ ૧૨ષ=જેઓના. મૃમમાત્રન=ભ્રકુટીના ચાલવા માત્રથી. પર્વતા:= પર્વત, મ=પણ મત્તે તૂટી પડે છે. તૈ=ો. મૂપ =રાજાઓએ. જર્મવૈવચ્ચે કર્મની વિષમ દશા પ્રાપ્ત થશે. નોકઆશ્ચર્ય છે કે, મિક્ષાપત્ર ભિક્ષા પણ ન માતે મેળવી શકાતી નથી.