Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 355 Awwww wwww સાનસાર અંગમાં થયેલી મર્મ પ્રહારની મહાવેદનાને જણાવે છે. અરે! લોકસંજ્ઞાથી વ્યાકુલ થયેલા જે શરીરને નીચે નમાવી ચાલવાથી અને ભૂમિ ઉપર નીચી દષ્ટિ રાખવા ઇત્યાદિ ચેષ્ટા વડે કરંજનના અભિપ્રાયે પિતાના સત્યાગ–જૈન વૃત્તિના ત્યાગથી મર્મ સ્થળના ઘાની મહાપીડાને જણાવે છે. “અમે પીડાથી વાંકા વળી ગયેલા શરીરે ભમીએ છીએ એમ દર્શાવે છે. લેનિન્દાના ભયથી ત્યાગ કરનારા છ આત્મસ્વરૂપને ઘાત કરનારા હોય છે. માસિવીરસિદ્ધ યાત્રા तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शने // 7 // આત્માની સાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થઈ હોય તે લાક્યાત્રા-લોકવ્યવહારનું શું કામ છે? લકને જણાવવાથી શું? તેમાં પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને ભરતરાજર્ષિના દુષ્ટાત છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિને દેખીતું બાહ્ય ચારિત્ર હેવા છતાં નરકગતિ યોગ્ય કર્મબન્ધ થયે અને ભારતમહારાજાને બાહ્ય ચારિત્ર વિના પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ હે ઉત્તમ પુરુષ ! આત્મા છે સાક્ષી જેમાં એવા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થયે લેયાત્રાનું શું કામ છે? લેકેને જણાવવાથી શું? લોકોને જણાવવાનું કંઈ પણ પ્રયોજન નથી. કારણ કે ધર્મની પ્રાપ્તિમાં આત્મા જ સાક્ષી છે. તેમાં 1 ગ્રામ સિદ્ધપૌઆત્મા સાક્ષી જેમાં છે એવા સત્ય ધર્મની પ્રાપ્તિ થયે. વીત્રા મિત્રલોકવ્યવહારનું શું કામ છે? તત્ર તેમાં. પ્રસન્ન પ્રસન્નચન્દ્ર રાજર્ષિ. =અને. માતા=ભારત