Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 36] દેશનાજીવન, ઇન્દ્રિયો તાબા વગરના નથી. તે એ રીતે પારકાના આધારે જીવાઈ રહેલું ગુલામીવાળું જીવન શી રીતે મટવાનું? આત્મા મેક્ષ સિવાય કે જગે પર આઝાદ બની શક્ત નથી. શુદ્ધ આત્મા, એ કે જેને કેઈની પરાધીનતા નથી. શરીર, ઈન્દ્રિય, શ્વાસે શ્વાસની દરકાર એને નથી. શુદ્ધ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અક્ષયસ્થિતિવાળો છે. આત્માની એવી સ્થિતિ બને ત્યારે આત્માની સંપૂર્ણ આઝાદીઃ એવી સંપૂર્ણ સ્વતંત્રતાને ઓળખવાવાળે મનુષ્ય જ એ મોક્ષ મેળવી શકે. સંપૂર્ણ આબાદી પણ મેળવી શકે. જ્યાં કેઈનીક શીય વાતે તાબેદારીદખલગીરી ન હોય, તે જ આઝાદી. તેવું સ્થાન તે મેક્ષ: બાર વરસ દીલ્હી જઈ આવ્યા, વેપાર કર્યો પરંતુ એક પૈસો પણ કરેને ન ભર્યો. કેમ? લાકડા ફાડવાને વેપાર કરતા હતા. તેને ર ન હોય. તેમ અહિં આકાશાદિને કેઈની પરાધીનતા નથી, ને પુદગલની પરાધીનતા છે, તેને કર્મની ગુલામી છે. ધર્માસ્તિકાય, આકાશ વગેરે કોઈને પણ પરાધીનતા નથી, પણ તેમને આબાદી ય નથી. કારણ કે–ચેતના નથી. આત્માના જ્ઞાનદર્શન–વીતરાગતા-વીર્ય સંપૂર્ણ હોય તેનું નામ આબાદી: મનુષ્ય તે આબાદીને રેજ ટકાવી ન શકે, કારણ પિતે જ ટકવાવાળ નથી. મનુષ્યપણું વધુમાં વધુ દેશનકોડ પૂર્વ સુધી જ આબાદી કરવાવાળું–ક્વવાળું છે. સંપૂર્ણ આઝાદી કે આબાદી ઉત્પન્ન કરનાર મનુષ્યપણું છે, એ વાત ખરી; પણ તે બેને ટકાવી રાખવાની તાકાત મનુષ્યમાં નથી. તે તાકાત મેક્ષમાં છે. અનંત કાળ પહેલાં જે સિદ્ધ થએલા, તેના જેવું જ ક્ષાયિક કેવલજ્ઞાન અત્યારના ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનવાળા મનુષ્યમાં છે, પણ તેની સ્થિતિ સિદ્ધ જેટલી નથી.