Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, ચોથી [35 જશે. છેવટે કહે કે-લે જા. એમ છેકરાને ઝે રૂપી મળે. મુશ્કેલી માલુમ પડી. આટલે રે ત્યારે રૂપીયે મળે છે, એમ તે સમજે છે, પણ તેને ઉપગ કમર તેનું તેને ભાન નથી! એ રીતે અહિં પણ મનુષ્યણું રખડતાં રખડતાં મહામુશીબતે મળ્યું છે–મુશ્કેલીથી મળ્યું તે વાત ખરી પણ તેને સદુપયોગ કર્યો? ચંદ્રહાસ તલવાર તે હાથ આવી પણ તેથી ઘાસ કાપ્યું ! ને તેમાં પાછા અભિમાન કરે તે ! ચંદ્રહાસ તલવારથી ઘાસ કાપવાને ઉદ્યમ કરી તેમાં ગર્વ કરવાવાળે મૂર્ખશિરોમણિ બને, તેમ મનુષ્યપણું ચંદ્રહાસ તલવાર જેવું અદ્વિતીય છે. જે કાર્ય સમગ્ર નારી, તિર્યા અને દેવતા મળી ન કરી શકે તેવું કાર્ય આ મનુષ્ય કરી શકે છે. મનુષ્યજન્મ આટલે બધે સમર્થ છે કે દેવતા, નારકી, તિયાથી જે કાર્ય ન થાય તે કાર્ય એક જ મનુષ્યભવ કરી શકે છે ! કર્યું કાર્ય ? મિક્ષ સાધવાનું. સમગ્ર કમરહિત થઈ સચ્ચિદાનંદ સ્થાને રૂં તે કાર્ય નારકી, દેવતા કે તિર્યંચે કરી શક્યું નથી. માત્ર મનુષ્ય જ તે કાર્ય કરી શકે છે. મેથ્ય એ જ કર્મની દખલગીરી વગરનું સ્થાન છે. જેમાં કર્મ–પુગલ કેડની ડખલગીરી નથી. આ જીવન છે, તે પણ જે શ્વાસને લાયકને વાયુ મળે તે જીવન છે! એટલે જીવન એ શ્વાસના પુદગલેને આધીન છે તેમ શ્રોત્રના લાયક પુદગલે મળે તો શ્રોત્ર! તેવી જ રીતે ચક્ષુ, નાસિકા, જિલ્લો વગેરે પણ સ્પર્શને લાયક પુગલે મળે તે ચક્ષુ આદિ છે. આ રીતે પુદગ્ગલેના રીસીવરપણામાં તમારે રહેવાનું. પુદગલના તાબા વગરનું તમારું જીવન કર્યું? મનુષ્યજીવનનો સદુપયોગ, દુરુપયેાગ અને અનુપગ તથા તેના ફળે.