Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ [ 33 સંગ્રહ.. ચેથી 350 માં પતી જાય તે માને કે–૧૫૦ બચ્ચા, હાશ. આમાં 350 નું શું શું થયું? ખાડામાં ગયા, એળે ગયા ! ન આપ્યા, ન ભરાવ્યા તે બચ્યા, ત્યારે આપ્યા તેનું શું થયું? એ જ પર દાનચિવાળે હેય તો કહે કે–મને 401 ભરવા ઠીક લાગે છે. તમે કહે તે છેકે વધારે ભરું. આ દાનચિ. તે રુચિ વિના પણ 350 નું દાન તે થયું હતુંપણ તેમાં શું વળ્યું? શેકીને વાવે છે. એક ખેડૂત હતું, દાણ વાવવા ગયે. વરસાદ આવશે તે સડી જશે. લગીર ઉન કરીને વાવીએ તે શરદી ન થાય. તાવડા પર ગરમ કરીને વાવ્યા. સીધા ન વાવ્યા. તેમ દાનવાળા સીધા ન વ દાનચિવાળા સીધેસીધા વાવે. દાનરુચિ વગરના શેકીને વાવે. એ જે મનુષ્યપણું મેળવ્યું તે ક્યા ઝાડનું ફળ? સ્વભાવે પાતળા કપાયપણું રાખ્યું હતું, તેનું ફળ. મનુષ્ય પણનાં જીવનનું ફળ. દાનરુચિપણાનું ફળ. નહીંતર સાપ કે તે. મનુષ્ય શાથી થયા? અહીંથી લઉં લઉંવાળાને દાનચિ નથી. મળ્યાથી હવે ભાગ્ય મેળવું તે દાનચિ. મળેલી લક્ષ્મી દાનમાં ઉપયોગી થઈ તે લેખે, તે દાનર્મચ. મળેલ લક્ષમીનું દાન નહીંતર ભેગવટ ને છેવટે નાશ નાશ છેલ્લે રસ્તે ન હેત તે તમારી પેઢીયે કેટલી થઈ? ગણતરી વગરની હવે એક એક પેઢીવાલાએ એક એક રૂપીઓ સંઘર્યો હોત અને તેને નાશ થ ન હતું તે તમારી પાસે આજ કેટલા હેત? ગણું ન શકે તેટલી મીત હોત, છતાં કેમ નથી? નાશ થતું આવ્યું. મેળવ્યા ખરા પણ નાશ થઈ જાય છે. પૈસાની ત્રણ ગતિ. એ જ યાતિ જે દઈ ન શકે, અને જે વાપરી પણ ન શકે તેને નાશની ત્રીજી ગતિ. લક્ષમી ભાગ્યોદયે મળી તેથી