Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 32] . દેશના દેશનાન મળે ત્યાં મનુષ્ય ગતિય શું કરે? ગતિ વસ્તુ મળે છતાં તે ટકવાનાં સાધન ન હોય તે? દાનરુચિ મનુષ્યપણાનું જીવન એટલી બધી જરૂરીઆતથી ભરેલું છે કે તેટલી જરૂરીઆત બીજી કઈ જગ્યા પર નથી. તમે પૃથ્વી વગર ઊભા રહી ન શકે. તમે પૃથ્વીની દરકાર રાખે, પૃથ્વીને તમારી શી દરકાર? પાણુ વગર તમે જીવી ન શકે, પાણીને તમારી દરકાર નહી. હવા, અગ્નિ, વનસ્પતિમાં પણ આ વાત. હાથી, ઘેડા, ભેંસ, ગાય, બધાની તમારે દરકાર. તમારું જીવન હાજતેથી ભરેલું છે. તેથી હાજતે પુરી ર્યા વગર જીવી શકે નહિ. તેથી સખા જે દેતાં શીખે હેય તે જ મનુષ્ય થાય ને? તેને બધી હાજતો પૂરી પડે. નહીંતર જીવી શકે નહિ. બાળપણમાં કે ગર્ભમાં કે જન્મતાં જ ચાલ્યો જાય. જે હાજતોથી જીવવું છે તે હાજતે પૂરી પાડનાર કોણ? પહેલા ભવમાં દીધેલા દાનનું પુણ્ય જ હાજત પૂરી પાડે છે. દાન દેનારે નહીં, પણ દાનરુચિ. દાન અને દાનરુચિ જુદી વસ્તુ છે. દાન દરેક દે છે, પિતાની સ્થિતિ જાળવવા માટે, લેકેના સહકાર માટે, લેકના ભયથી દેવું તે પડે છે. પરંતુ દાનરુચિ ન ગણાય. એક પાઠશાળાની કે પાંજરાપોળની ટીપ આવી તેમાં મંગળભાઈએ 500) લખ્યા, હવે પાનાભાઈ સમજી ગયા કે હવે આપણને 400) થી નહીં છોડે. હવે પાનાભાઈ બલવાની શરૂઆત કરે કે જુએ આજને વેપાર, આજના વેપારની શી દશા છે? કાળી સાઈડ પિતાના હાથે રજૂ કરે છે. પિતાને આવું બીજે. કહેવા આવે તે ચીડાય. પેલો ટીપ કરવાવાળે વસ્તુની જરૂરીઆત જણાવે છે, ત્યારે કહે કે-લખે. તેમાં પણ 301 થી શરૂઆત કરતાં