Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 462 અષ્ટનો નામનિશ vvvvv * - * * * - * - ****** સર્વરે કહેલી આજ્ઞાને નિર્વાહ કરવામાં વૃષભસમાન છે, માર્ગોનુસારી છતાં યથાશક્તિ ગુણની વૃદ્ધિ કરવાનું જેઓએ લક્ષ રાખ્યું છે; દ્રવ્ય અને ભાવરૂપ સાધન વડે શુદ્ધ પરમાત્મરૂપ સાધ્યમાં જેઓએ દષ્ટિ રાખી છે. તેઓ જ જ્ઞાનસારને ગ્રહણ કરવામાં કુશલ છે. હવે ઉપસંહાર કરવા માટે સર્વ અષ્ટકોની ભાવનારૂપ નામને નિર્દેશ કરે છે– पूर्णों मनः स्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः। त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः॥१॥ 1 પૂર્ણ-પૂરે અને એ હેતુથી જ 2 મગ્ન-જ્ઞાનમાં મગ્ન થયેલે, પણ ઉપર રહેલે નહિ, તેથી જ 3 સ્થિર-ગની સ્થિરતાવાળે, તેથી જ 4 અમેહ-મેહરહિત, એ હેતુથી 5 જ્ઞાની-તત્વજ્ઞ, તેથી જ 6 શાત-ઉપશમવંત, તેથી જ 7 જિતેન્દ્રિય-જેણે ઇન્દ્રિય જીતી છે, તેથી 8 ત્યાગી. કહ્યું છે કે "बान्धवधनेन्द्रियत्यागात् त्यक्तभयविग्रहः साधुः। त्यक्तात्मा निर्ग्रन्थः त्यक्ताहंकारममकार"। બાન્ધવ, ધન અને ઇન્દ્રિયના વિષયને ત્યાગ કરવાથી જેણે ભય અને કલેશને ત્યાગ કર્યો છે એ ત્યાગી =જ્ઞાનાદિથી પરિપૂર્ણ. મા =જ્ઞાનમાં મગ્ન થયો. થિઃ= યોગની સ્થિરતાવાળો. અમો =મેહરહિત. જ્ઞાની તત્ત્વજ્ઞ. શાન્તા=ઉપશમવંત. નિક્રિયા =જેણે ઇન્દ્રિય જીતી છે. ત્યા=જ્યાગવાળો. રિયાપર =ક્રિયામાં તત્પર. તૃત =આત્મસંતુષ્ટ. નિ=ોપરહિત. નિઃ = સ્પૃહારહિત. મુનિ=ભાવમૌનસહિત છે.