Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 14] દેશના દેશનાઉત્તમમાં ઉત્તમ વસ્ત્રો લાવી દરેક સાધમિકેને આપવા. તે સાધર્મિક ભક્તિને પ્રકાર એકલા વસ્ત્ર આપવા ? અંજ સુfક્ષણ દુષ્કાળ વિગેરે કારણેમાં અનાજ ઘેર ઘેર મેકલવું તેનું નામ સાધર્મિક ભક્તિ. કેટલાક નિરવદ્ય ભક્તિ જણાવે છે. શાસ્ત્રકાર અનાજ મેક્લવા કહે છે. પાણી પીવાનું, કૂવા તળાવના પાણુ બધાને મળે છે. પણ જે જે વખતે પાનની જરૂર, તે તે વખતે બધી જાતના પાણીએ પણ સાધમિકેને આપવા તે પણ સાધર્મિક ભક્તિ છે. નિરવદ્ય માનીએ તે સિદ્ધાચલજી ઉપર પરબ બેસારશે, તે કેવા ગણવા? વસ્ત્ર, અનાજ, પાણી આપવા દ્વારાએ ભક્તિ. દરેક જાતનું ભજન, ખેરાક ખાદિમ. હવે ખાદિમમાં કદી એમ લઈએ, એલચી, સેપારી, લવીંગ આપ્યું તે ચાલે? ખાદિમમાં ત્યાં સુધી પહોંચે છે કે ફૂલે આપવા તે પણ સાધર્મિકની ભક્તિ! ગટાઓ આપવા, નાગરવેલના ડમરા વગેરેના પાંદડાં અને સેપારીઓ, વસ્ત્ર, અનાજ, પાણી, ખેરાક, ખાદિમ ઉપલક્ષણથી સ્વાદિમ આપવા દ્વારા સાધમિકેની ભક્તિ. જે મનુષ્ય શ્રાવકપણું શોભાવા માંગતા હોય તેવા મનુષ્યને (જે જે સારા શ્રાવકે) આ કરવા લાયક છે. મેગ્યમાં પ્રત્યય કરી કરવું જ જોઈએ. એમાં જે ખરચ થયું તે ખરચને સફળ ગણે. સારા શ્રાવકેને લ્હા આમાં છે. આથી જે જે ધર્મિષ્ઠ શ્રાવકે છે તે લગ્ન વખતે ઓચ્છવ માંડે છે. જ્યારે એચછવ જોડે હોય, ત્યારે ધમિકોનું સન્માન કરવાનું તેમાં બની શકે છે. જે જે પિતાનામાં સારું શ્રાવકપણું ધારતા હોય તે બધાએ વસ્ત્રાદિદ્વારા શ્રાવકની ભક્તિ કરવા લાયક જ છે. તે કોણે કરી આજ્ઞાનુસારીઓએ શ્રદ્ધાનુસારી વચન માત્રથી કબૂલ કરવા તૈયાર થાય; પણ બધા