Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 405 चक्रभ्रमणं दण्डात् तदभावे चैव यत्परं भवति / वचनासंगानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् // अभ्युदयफले चाये निःश्रेयससाधने तथा चरमे। एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये // ઘોડશ 20 છો. રૂ–૧. પ્રીતિઅનુષ્ઠાનનું લક્ષણ– જેમાં અધિક પ્રયત્ન હય, જેનાથી કરનારને હિતકારી ઉદય થાય એવી પ્રીતિ-રુચિ હેાય અને બાકીના પ્રજનને ત્યાગ કરીને જેને એક નિષ્ઠાથી કરે તે પ્રીતિઅનુષ્ઠાન કહેવાય છે.” ભક્તિઅનુષ્ઠાનનું લક્ષણ વિશેષ ગૌરવ(મહત્ત્વ)ના ગે બુદ્ધિમાન પુરુષનું અત્યન્ત વિશુદ્ધ વેગવાળું, ક્રિયા વડે પ્રીતિઅનુષ્ઠાનના જેવું હેવા છતાં તે ભક્તિ અનુષ્ઠાન જાણવું.” પત્રી ખરેખર અત્યંત પ્રિય છે, તેમ હિતકારી માતા પણ અત્યંત પ્રિય છે. બન્નેના પાલન પોષણનું કાર્ય પણ સરખું છે, તો પણ પ્રીતિ અને ભક્તિની વિશેષતા બતાવવા માટે આ ઉદાહરણ છે. પલીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે, એટલી પ્રીતિ અને ભક્તિની વિશેષતા છે.” વચનાનુષ્ઠાનનું લક્ષણ– બધાય ધર્મવ્યાપારમાં ઉચિતપણે આગમને અનુસરીને પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. તે ચારિત્રવાળા સાધુને અવશ્ય હોય છે.”