Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 47 બાહ્યતપ પણ ઈષ્ટ છે. કારણ કે દ્રવ્યનિક્ષેપ કારણરૂપ છે. દ્રવ્યતપ પણ ભાવતપનું કારણ હોવાથી ઈષ્ટ છે. आनुश्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता। प्रातिश्रोतसिकी वृत्ति निनां परमं तपः॥२॥ અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી બાળr સદ્ધિ રોકatfમ' હું લોકોની સાથે હઇશ-ઈત્યાદિ લક્ષણવાળી પ્રવૃત્તિ તે સુખશીલપણું છે. જ્ઞાનવંતની સામે પૂરે ચાલવારૂપ ધર્મસંજ્ઞામૂલક પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ ઉગ્ર માસક્ષપણાદિ તપરૂપ છે. એથી જ ચતુર્ગાની તીર્થંકર પોતે “તભવસિદ્ધિગામી " એમ જાણતા છતાં તપ આદરે છે. અજ્ઞાની જીવની અનાદિ સંસાર પ્રવાહને અનુસરનારી પ્રવૃત્તિ સુખશીલપણું, ઈન્દ્રિયેના સુખમાં મગ્નપણું કે વિષયસુખની અભિલાષા છે. સંસારની સન્મુખતા છેડીને સંસારથી પરામ્બુખ પ્રવૃત્તિ કરવી તે જ જ્ઞાની પુરુષોનું પરમ તપ કહ્યું છે. આત્મધર્મને અનુસરનારી અને સંસારથી પ્રતિકૂલ પ્રવૃત્તિ તપ કહેવાય છે. પ્રાયશ્ચિત્તાદિ ભાવત"ને પરિણામ તે સ્વરૂપમાં તન્મયતા છે અને તે તપથી જ સકલ કમને ક્ષય થાય છે. धनार्थिनां यथा नास्ति शीततापादि दुस्सहम् / 1 વાનાં અજ્ઞાનીની. સાનથોલિશ લોક પ્રવાહને અનુસરનારી. વૃત્તિ =વૃત્તિ. સુવરણીતા=સુખશીલપણું છે. જ્ઞાનિન =જ્ઞાની પુરુ ની. પ્રાતિશ્રોતસિી સામે પ્રવાહે ચાલવારૂપ. વૃત્તિ =વૃત્તિ. પરમંત્ર ઉત્કૃષ્ટ. તા:=તપ છે. 2 થા=જેમ. ધનાથનાંaધનના અથીને. રીતતા પાકિટાઢ તડકે.