Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ . નકાર 43 તે ખરેખર તે જ તપ કરવા યોગ્ય છે કે જયાં માઠું (માર્ત અને રૌદ્ર) ધ્યાન ન થાય, જેથી રોગ હીનતા ન પામે અને ઇન્દ્રિયોને ક્ષય ન થાય, કહ્યું છે કે - "सो उ तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ / जेण ण इंदियहाणी जेण य जोगाम हायंति" // જેથી મન માડું ચિંતન ન કરે, જેથી ઇન્દ્રિયો અને ગેની હાનિ ન થાય, તે તપ કરવા ગ્ય છે? - નિશ્ચયે તે જ તપ કરવું જોઈએ, જ્યાં ઈષ્ટ પુદ્ગલોની આશંસારૂપ કે અનિષ્ટ પુદ્ગલેના વિયોગરૂપ દુર્થાન ન થાય, જે તપથી મન, વચન અને કાયરૂપ યોગ તત્વના અનુભવથી સ્વરૂપની રમણતાને ત્યાગ ન કરે, અને જ્યાં ઈન્દ્રિયો ક્ષીણ ન થાય એટલે ધર્મસાધક સ્વાધ્યાય કે અહિંસાદિમાં તેના કાર્યની પ્રવૃત્તિ નાશ ન પામે. એટલે સાધનારૂપ ચેતના અને વીર્યરૂપ શક્તિની હાનિ ન થાય. તે તપ શુદ્ધ અને કરવા યોગ્ય છે. मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये / बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः // 8 // ન પામે. અને. યાજ્ઞિ=ઈન્દ્રિયો. લીચ તે ક્ષય ન પામે, કાર્ય કરવાને અસમર્થ ન થાય. તવ=તે જ. તi: તપ. =કરવા યોગ્ય છે. 1 મૂકોત્તરશુળિકા ત્રાસથે મૂળગુણ અને ઉત્તરગુણની શ્રેણિરૂપ વિશાલ સામ્રાજ્યની સિદ્ધિને માટે. રૂવૅ એ પ્રમાણે મીમુનિ =મોટા મુનિ. વાઘેં બાહ્ય. અને. મ્યતરં=અંતરંગ. તા:= તપ કરે.