Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 457 પરાજય કરવાની બુદ્ધિથી સ્વપક્ષનું સ્થાપન કરવાપૂર્વક વાદ કરે તે વિવાદ. તે પણ ત્યાજ્ય છે. તત્ત્વજ્ઞાની પરને તવન બેધ થવા માટે તત્વના જિજ્ઞાસુને જે કહે તે ધર્મવાદ. સર્વ નાના રહસ્યને જાણનારાઓનું ધર્મવાદથી પરમ કલ્યાણ થાય છે. એટલે વકતા તત્ત્વનું કથન કરવામાં રસિક છે અને શ્રોતા તત્વનું જ્ઞાન મેળવવામાં રસિક છે. બનેને યથાર્થ ગ થયે ધર્મકથનથી અત્યન્ત કલ્યાણ થાય છે. જે શ્રેતા તેવા પ્રકારની રસવૃત્તિવાળો ન હોય તે પણ તત્ત્વને બંધ કરવાની ઈચ્છાથી ધર્મનું કથન અત્યન્ત હિતકારી થાય છે, પરંતુ શુષ્કવાદ અને વિવાદથી બીજા એકાન્તદષ્ટિનું અકલ્યાણ થાય છે. પાત્રની ગ્યતાને અનુસરી સૂક્ષ્મ અર્થનું કથન ધર્મને હિત કરનાર ભાવ- દયારૂપ છે. સન્માની પ્રશંસા કરે છે– प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् / चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः // 6 // ' જે પુરૂષાએ લેકેને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્યાદવાદગર્ભિત પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે આ સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હે, 1 =જે પુરૂષોએ. સર્વનયાતિંસર્વ નયાએ કરીને આશ્રિત. મ=પ્રવચન. ગનાનાં લોકોને પ્રતિ =પ્રકાશિત કર્યું છે. ર=અને. ચેષાં=જેઓના. ચિત્ત ચિતમાં. પરિણ=પરિણમેલું છે. તેઓ તેઓને. નમોનમ વારંવાર નમસ્કાર હો.