Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ તપઅષક mananananana અવિનાશી, શુદ્ધ આત્મસાધનને અથી તેના વિઘાતક કર્મને ક્ષય કરવા માટે તપ આદિ કષ્ટ સહન કરતાં પિતે આનન્દ પામે છે. કારણ કે તેને મેક્ષરૂપ સાધ્યની મધુરતને ખ્યાલ છે. સિદ્ધિની મધુરતામાં આસક્ત થયેલ જાણે છે. માટે સ્વધર્મના સાધનમાં સાધુઓને આનન્દ હોય છે, દુઃખ હેતું નથી. જેને સાધનમાં કષ્ટપણાની બુદ્ધિ છે તે સાધક નથી. इत्थं च दुःखरूपत्वात् तपो व्यर्थमितीच्छताम्। बौद्धानां निहता बुद्धिबौद्धानन्दापरिक्षयात् // 5 // એમ હેરના દુઃખની પડે દુઃખના ભેગવવારૂપ હવાથી તપ નિષ્ફલ છે, એ પ્રકારે ઈચ્છતા બૌદ્ધોની બુદ્ધિ-કલ્પના હણાયેલી-કુઠિત થયેલી છે. કારણ કે (ત૫માં) બુદ્ધિજનિત અંતરંગ આનન્દની ધારા ખંડિત થતી નથી, એટલે તપમાં પણ આત્મિક આનન્દની ધારા અખંડિત હેય છે. 1 ફુú એ પ્રમાણે. સુ ત્વાત-દુઃખરૂપ હોવાથી. તા:તપ. વ્યર્થ નિષ્ફળ છે. કૃતિ=એમ. રૂછતા=ઈચ્છનારા. વૌદ્ધાનાં બૌદ્ધોની. વૃદ્ધિ =બુદ્ધિ. વૌદ્ધાનદ્રહાયાત=જ્ઞાનાનન્દન નાશ નહિ થવાથી. નિતાહણાયેલી-કુંઠિત થયેલી છે, વિચાર કરવાને અસમર્થ છે. 2 વિદ્વાનપરિક્ષા ' એવો પાઠ શ્રી દેવચંદ્રજી મહારાજે સ્વીકાર્યો છે, પરંતુ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ “વૌઢાનરિક્ષયાા' એ પાઠને સ્વીકારે છે. 3 दुःखात्मकं तपः केचिन्मन्यते तन्न युक्तिमत् / कर्मोदयस्वरूपत्वात् बलीवादिदुःखवत् / /