Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 434 ધ્યાનાષ્ટક vvvvvvvv w w w w www xvvvvvvvvvvvv સ્થિતિ કરવાથી પૌગલિક વર્ણાદિમાં નહિ પરિણમવાથી ઈન્દ્રિયને જીતી લીધી છે, જેઓ સ્વવીર્યના સામર્થ્યથી પરિષહ અને ઉપસર્ગો પ્રાપ્ત થતાં ચલાયમાન થતા નથી, થઈ આત્માને અનુભવ કરે છે, સ્વરૂપની રંમણુતામાં જેને આત્મા સ્થિર છે, સાધન પરિણતિમાં સુખરૂપ જેને આત્મા છે, અથવા સુખરૂપ જેનું આસન છે, ચાલતા રોકવા માટે જેણે નાસિકાના અગ્ર ભાગમાં નેત્ર સ્થાપન કર્યો છે, જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રલક્ષણ રત્નવયની પરિણતિરૂપ ગવાળા છે, ધ્યેયને વિષે ચિત્તના સ્થિર બન્ધનરૂપ ધારણાની ધારા વડે વેગથી જેણે બાહ્યન્દ્રિયને અનુસરતી મનની વૃત્તિઓને રોકી છે, જે કલુષિત વૃત્તિડિત પ્રસન્ન છે, જે અપ્રમત્ત-અજ્ઞાનાદિ આઠ પ્રકારના પ્રમાદરહિત છે, વળી જે જ્ઞાનના આનન્દરૂપ અમૃતને આસ્વાદ લેનારા છે, આવા પ્રકારના આત્મિક સામ્રાજ્યનો અનુભવ કરતા ધ્યાનીની તુલના કેની સાથે થાય? કેઈની સાથે ન થાય. તેથી સર્વ પરભાવના ત્યાગરૂપ દષ્ટિ સહિત તત્ત્વની એકતારૂપ ધ્યાનામૃત પિતાને જ ભેગવવા ગ્ય છે, તેને ભેકતાને જ પરમ સામ્રાજ્ય છે. તેથી સર્વ પ્રકારે કરે છે, આસન અને મુદ્રા આદિ વડે શરીરને સંકેચે છે, રેચક, પૂરક અને કુંભકરૂપ પ્રાણાયામ સાધે છે, નિજન વનમાં વસે છે, સર્વ ઈન્દ્રિયોના વિષયોને તજે છે, તે સમભાવના સુખનું મૂળ આત્મામાં એકાગ્રતાને ઉપયાગ આત્મ