Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 417 ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मग् ब्रह्मसाधनः। ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् // 7 // ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः। ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् // 8 // જેણે બ્રહ્મને વિષે સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રહ્મમાં જ દૃષ્ટિ છે, બારૂપ જ્ઞાન જેનું સાધન છે એ, ઉપયોગરૂપ બ્રહ્મવડે આધારરૂપ બ્રહ્મમાં અબ્રહ્મ-અજ્ઞાનને હોમ, બ્રહ્મચર્યની ગુપ્તિવાળા (7), આચારાંગના પ્રથમ શ્રુતસ્કલ્પના નવ અધ્યયનની નિષ્ઠા-મર્યાદાવાળે, પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિવાળો અને નિયાગ-બ્રહ્મયજ્ઞને પ્રાપ્ત થયેલ બ્રાહ્મણ શ્રમણ, ભિક્ષુ અને નિર્ચન્થ એ ચાર નામને ધારણ કરનાર પાપ વડે લપાતો નથી. (8) બ્રહ્મ-આત્મામાં જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે એટલે સર્વ આત્માની પરિણતિરૂપ જ્ઞાન, વીર્ય, લાભ અને ભેગાદિરૂપ પિતાના ક્ષાયોપથમિક ભાવો જેણે આત્મામાં સ્થાપન કર્યા છે, બ્રહ્મ આત્મા અથવા આત્મજ્ઞાન, તેમાં જ જેની દષ્ટિ છે એટલે આત્મજ્ઞાનરૂપ દષ્ટિવાળો, અથવા આત્મામાં દષ્ટિ-શ્રદ્ધા તે જ જેને બ્રહ્માનું સાધન છે, અથવા 1 ગ્રાળ બ્રહ્મમાં. તિસર્વસ્વ =જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે. ત્રહ્મદ=બ્રહ્મમાં જ જેની દૃષ્ટિ છે. ગ્રહ્મસાધન =બ્રહ્મરૂપ જ્ઞાન જેનું સાધન છે એવો. ાળા=ઉપયોગરૂપ બ્રહ્મ વડે. બ્રહ્મદિ=બ્રામાં. અત્ર=અજ્ઞાનને. ગુહૂતહેમ. ત્રહ્મજુતિમાન બ્રહ્મચર્યની ગુપ્તિવાળે. શ્રાધ્યયન નિષ્ઠાવાન–બ્રહ્મ અધ્યયનની મર્યાદાવાળે. બ્રહ્મસમાતિઃ= પરબ્રહ્મમાં સમાધિવાળો. નિયા પ્રતિત્તિમા–ભાવયજ્ઞને સ્વીકારનાર, ત્રા =નિગ્રન્થ. =પાપ વડે. નિલેવાતા નથી. 27