Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 360, શાયાષ્ટક तस्मात् तत्प्रामाण्यात् समासतो व्यासतश्च जिनवचनम् / श्रेय इति निर्विचारं ग्राह्य धाय च वाच्यं च // न भवति धर्मः श्रोतुः सर्वस्यकान्ततो हितश्रवणात् / ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति / / श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्यः सदोपदेष्टव्यम् / સામાનં ર પ = હિતોપદાડનુatતિ” છે “કારણ કે જિનવચનથી ગ્રહણ કરેલું એક પણ પદ સંસારથી પાર ઉતારે છે કેમકે અનન્તા સામાયિક પદ માત્રથી સિદ્ધ થયેલા શાસ્ત્રમાં સંભળાય છે. તે શાસ્ત્રના પ્રામાણ્યથી સંક્ષેપથી અને વિસ્તારથી જિનવચન શ્રેયકર છે, માટે નિઃશંકપણે ગ્રહણ-શ્રવણ કરવા યેગ્ય, ધારણ કરવા યોગ્ય અને ઉપદેશ કરવા યોગ્ય છે. હિતકારી શાસ્ત્રનું શ્રવણ કરવાથી બધા શ્રોતાને એકાનથી ધર્મ થતું નથી, પરંતુ બીજાને ઉપકાર બુદ્ધિથી કહેનાર વક્તાને એકાન્તથી ધર્મ થાય છે. તેથી પિતાના શ્રમને વિચાર કર્યા સિવાય હમેશાં શ્રેયા–માક્ષને ઉપદેશ કરે એગ્ય છે, કારણ કે હિતને ઉપદેશ કરનાર પિતાને અને પરને ઉપકાર કરે છે.” એથી શાસ્ત્રમાં આદર ઉત્પન્ન કરવા માટે ગ્રન્થકર્તા ઉપદેશ કરે છે–તિર્યંચ અને મનુષ્ય બધા ચર્મચક્ષુ ધારણ કરનારા છે. એટલે મતિશ્રુતજ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાયના ક્ષપશમ તથા જાતિનામ, પર્યાતનામ, શરી