Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 364 શાસાષ્ટક તે કારણથી જ્યારે આદર-બહુમાનપૂર્વક શાસ્ત્ર-સિદ્ધાન્તને અગ્રેસર કરવામાં આવે છે ત્યારે વીતરાગ ભગવંત અગ્રેસર કરાય છે, અને જ્યારે વીતરાગ ભગવત અગ્રેસર કરાય છે ત્યારે નિશ્ચયથી સર્વ સિદ્ધિ-કેવલજ્ઞાનાદિ આત્મિક સંપત્તિ પ્રગટ થાય છે. આગમમાં કહ્યું છે કે - "आगमं आयरंतेण अत्तणो हियकंखिणो। तित्थनाहो सयंबुद्धो सव्वे ते बहुमनिया" // આગમને આદર કરતા તેણે આત્માના હિતની ઇચ્છાવાળા અને સ્વયંબુદ્ધ તીર્થંકર વગેરે બધાનું બહુમાન કર્યું છે. આ કારણથી આગમને આદર કરનાર અરિહંત, મુનિ અને સંઘને આદર કરે છે. 'બાહેંsgધાવા પાટલી વિના દાદા प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे // 5 // જડ-અવિવેકી મનુષ્ય શાસરૂપ દીવા વિના અદષ્ટનહિ જોયેલા પક્ષ અર્થમાં પાછળ દેડતા અને પગલે પગલે ખલના પામતા-ઠોકર ખાતા ઘણે ખેદ પામે છે. સંવર, નિર્જરા અને મોક્ષરૂપ અદષ્ટ પદાર્થમાં શાસ્ત્રરૂપ દીવાના પ્રકાશ વિના પાછળ દોડતા અને પગલે 5 1 રાત્રી વિના=શાસ્ત્રરૂપ દીવા વિના. અદાર્થે પરોક્ષ અર્થમાં. અનુપાવન્ત =પાછળ દેડતા. =અવિવેકી જન. જે પગલે પગલે. પ્રાન્ત =કેક ખાતા. અત્યન્ત. -કલેશનું ન્તિ પામે છે.