Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 78 પરિપકડ આદર વડે જૈન આગમોને અભ્યાસ કરવા યોગ્ય છે, જેથી તત્વની પ્રાપ્તિ અને સમગ્ર પ્રકારની સિદ્ધિનું સાધન થઈ શકે છે. એ હેતુથી જ નિર્ગળે પ્રવચનની વાચના કરે છે, તેનું રહસ્ય શિખવે છે, સૂત્રના પાઠનું પરાવર્તન કરે છે, ભાવના વડે તેના અર્થનું મનન કરે છે, તેમાં તન્મય થાય છે, આગમના તત્વમાં મગ્ન થઈ પિતાના આત્માને આનન્દને અનુભવ કરાવે છે, તત્વની પ્રાપ્તિના આનન્દમાં લીનચિત્તવાળા ધમકથા કરે છે, મહાન આચાર્યોના સમુદાયનું અનુમોદન કરે છે, ગોપધાનની ક્રિયા કરે છે અને શાસ્ત્રના બધામાં પ્રવીણતા મેળવવાને ઈચ્છતા જીવનપર્યન્ત ગુરુકુલવાસમાં વસે છે. 25 परिग्रहाष्टक न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति। / परिग्रहग्रहः कोऽयं विडम्बितजगत्रयः॥१॥ જે રાશિથી પાછા ફરતે નથી અને વકતાને ત્યાગ કરતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના કરી છે એ આ પરિગ્રહરૂપ કયો ગ્રહ છે? સર્વ ગ્રહથી પરિગ્રહ ગ્રહ બલવાન છે. એની ગતિ કેઇએ જાણી નથી, પરિગ્રહરૂપ ગ્રહથી ઘેરાયેલા અને અનેક પ્રકારના 1 2 =રાશિથી. ર પરાવર્તતે પાછો ફરતો નથી. નાતુ કદીપણ વતાં વક્રતાને જ ઉન્નતિ=નજ નથી. વિખ્યતનપત્રય =જેણે ત્રણ જગતના લોકોને વિડંબના પમાડી છે એ. યં=આ. કઃ= પરિગ્રહરૂ૫ ગ્રહ. =કે છે