Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 0 પગારક - -- --- - - - - - - મોક્ષની સાથે આત્માને જોડવાથી યોગ શબ્દનો અર્થ સઘળો ય આચાર ઈષ્ટ છે. વિશેષે કરીને (સામાન્ય રાત્રે વિશેષપરક કરીને) સ્થાન-મુવા, વર્ણ-અક્ષર, શબ્દ વાગ્ય અર્થ, કાયોત્સર્ગાદિનું આલમ્બન અને એકાગ્રતા-સિદ્ધ સ્મરણ એ પાંચ બાબતને ગૌચર જે આચાર તેયોગ કહેવા યોગ્ય છે. હવે ગાષ્ટકની વ્યાખ્યા કરાય છે. અહીં કમબન્ધના કારણ મિથ્યાત્વાદિ હેતુ સહિત મન, વચન અને ગવિશિકામાં શ્રી હરિભદ્રાચાર્યે આવા જ પ્રકારનું યોગનું સ્વરૂપ બતાવેલું છે– मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो। परिसुद्धो विन्नेयो ठाणाइगओ विसेसेण // 1 // મેક્ષની સાથે આત્માને જોડવાથી બધો ય ધર્મવ્યાપાર યોગ કહેવાય છે. “યોગના ચો: “જે છે માટે ગે” એ વ્યુત્પત્તિથી મેક્ષના કારણભૂત આત્માનો વ્યાપાર એ યોગનું લક્ષણ સર્વત્ર ઘટે છે. તે ધર્મવ્યાપાર પરિશુદ્ધ એટલે પ્રણિધાનાદિરૂપ આશયની વિશુદ્ધિવાળો જાણવો. જે આશયની વિશુદ્ધિ ન હોય તે તે માત્ર દ્રવ્યક્રિયારૂપ હોવાથી અસારભૂત છે. 1 પ્રણિધાન, ર પ્રવૃત્તિ, 3 વિઘજય, 4 સિદ્ધિ અને 5 વિનિયોગ એ પાંચ પ્રકારને આશય ભાવરૂપ છે એ સિવાયની દ્રક્રિયા ઈષ્ટ ફળની સાધક નહિ હેવાથી અસાર છે. 1 પ્રણિધાન પોતાના કરતાં હીન ગુણવાળા ઉપર દ્વેષ રાખ્યા સિવાય તેના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ સહિત, વર્તમાન ધર્મસ્થાનના કર્તવ્યમાં ઉપયોગ રાખ તે પ્રણિધાન. 2 પ્રવૃત્તિ–વર્તમાન ધર્મસ્થાનના ઉદ્દેશથી તેના ઉપાયસહિત ક્રિયામાં વિધિશુદ્ધ અને જલદી ક્રિયાની સમાપ્તિ કરવાની ઈચ્છાદિરૂપ ઉત્સુકતા રહિત તીવ્ર પ્રયત્ન તે પ્રવૃત્તિ.