Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ શાન સાથે અવશ્ય કરવા ગ્ય છે અને તે સર્વ જીવોને અવશ્ય હિત કરનાર છે. તેથી જ સ્થાન અને વર્ણના ક્રમથી તત્વની પ્રાપ્તિ થાય છે. अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् / श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च // 5 // ચિત્યવન્દનાદિ ક્રિયામાં અર્થ અને આલમ્બન એ બે યોગનું વિભાવન-વારંવાર સ્મરણ કરવું તે ગીના કલ્યાણ માટે થાય છે, તથા સ્થાન અને વણને વિષે ઉદ્યમ જ કલ્યાણકારક છે. આ " . અર્થ–વાયને ભાવાર્થ અને બાહ્ય પ્રતિમાદિને અવલંબી દયેયરૂપ અર્વસ્વરૂપમાં ઉપગની એકતા તે આલ અન. તે બન્ને એનું ચિત્યવન્દનાદિમાં-અરિહંતને વન્દન કરવાના અધિકારમાં વારંવાર સ્મરણ કરવું તે મેગીને કલ્યાણને માટે છે. વળી સ્થાન એટલે વન્દન અને કાયસર્ણાદિમાં આસન અને મુદ્રાદિરૂપે શરીરની સ્થિતિ અને વર્ણ એટલે “અહિંયા કોમ લક્ષ્ય' ઇત્યાદિ પાઠના વર્ણ અક્ષરાદિની શુદ્ધિને વિષે યત્ન પણ હિતકારક છે. આવશ્યકમાં કહ્યું છે કે___"जं वाइद्धं वच्चामेलियं हीणक्खरियं अचक्खरियं पयः हीणं विणयहीणं घोसहीणं जोगहीणं सुटु दिन्नं दुटु पडि 1 ચૈત્યવન્દ્રના ચૈત્યવન્દનાદિ ક્રિયામાં. અથવુનયો =અર્થ અને આલમ્બનનું. વિમવનંસ્મરણ કરવું. અને ચાનવર્ગ = સ્થાન અને વર્ણને વિષે. યત્ન ઇવઉદ્યમ જ. યોનિ:=ોગીના શ્રેય કલ્યાણને માટે છે.