Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર એમ પરિગ્રહની અભિલાષાથી જ્ઞાનપૂજન આદિ ઉપદેશ વડે પરિગ્રહ મેળવવામાં આસક્ત થયેલા તેઓ ઉસૂત્ર બેલે છે, વિષયને પિષે છે, જ્ઞાનનાં ઉપકરણોને પરિગ્રહ કરે છે, અને જ્ઞાનનાં ઉપકરણે વડે પિતાને મોટા કહેવરાવે છે. ઉપમિતિભવપ્રપંચાકથામાં કહેવું છે કે “કદાચિત મનુષ્યપણું પામી આયંકુલ અને શ્રાવકધર્મની સામગ્રીને ર્યોગ પ્રાપ્ત કરીને તત્વને ઉપદેશ સાંભળી વૈરાગ્ય વડે વ્રતને ગ્રહણ કરી મુનિસંઘ સહિત શ્રુતજ્ઞાનના લાભથી શ્રાવકવર્ગોથી પૂજા સત્કાર પામતે, જ્ઞાનની ભક્તિવાળા પુરુષોએ કરેલા ચંદરવા વગેરે ઉપકરણ સહિત અને તે જ ઉપકરણે વડે રમણીયતા, મમત્વ અને અહંકારથી દૂષિત થઈ તીવ્ર જ્ઞાનાવરણીયાદિ કર્મના વશથી અનન્ત ભવભ્રમણરૂપ નિગોદમાં પડે છે. એ પ્રમાણે સપુષએ આત્માના હિત માટે ભવભ્રમણનું સ્વરૂપ વિચારવા યોગ્ય છે. એ હેતુથી ધર્મના ઉપકરણ સંબન્ધી પરિગ્રહના પિષણ આદિ નિવારવા રોગ્ય છે. यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् / उदास्ते तत्पदाम्भोज पर्युपास्ते जगत्रयी // 3 // જે તૃણની પેઠે ધનધાન્યાદિ બાહ્ય અને મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહ તજી ઉદાસીન થઈને રહે છે તેના ચરણકમળ ત્રણ જગત એવે છે. 1 ચ=જે. તૃણવત્તરખલાની પેઠે. વાહ્ય બાહ્ય. =અને. કાન્તાંત્ર અંતરંગ. પરિ=પરિગ્રહને. ત્યાં તજીને. વાસ્તે ઉદાસીન રહે છે. તત્પરામોનૅ તેના ચરણકમલને. સત્રથી ત્રણ જગત. વાતે સેવે છે.