Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાનાર 387 નિન્દ-સર્વ પ્રકારના કલેશ રહિત બહા-આત્મસ્વરૂપને દ્વન્દરહિત–શુદ્ધ અપક્ષ (પ્રત્યક્ષ) અનુભવ વિના લિપિ - મચી–સંજ્ઞાક્ષરૂપ,વાલ્મી -વ્યંજનાક્ષર (ઉચ્ચારણ કરવા). રૂપ અને મનેમચી-લબ્ધયક્ષર (અર્થના પરિજ્ઞાન)રૂપ દૃષ્ટિ કેવી રીતે દેખે? શાસદષ્ટિએ બ્રહ્મ ન જણાય, ચર્મદષ્ટિએ તો ન જ જણાય; પરન્તુ કેવલ(અનુભવ)દષ્ટિએ જ જણાય, પુસ્તકાદિમાં રહેલ લિપિ–સંજ્ઞાક્ષરરૂપ, વાડમયીવ્યંજનાક્ષર રૂપ અને મને મયી–મયેગની પ્રવૃત્તિરૂપ દષ્ટિ નિદ્ધ-પરભાવના ઉપયોગ રહિત શુદ્ધ અનુભવજ્ઞાન સિવાય પર વસ્તુના સંગ રહિત નિર્મળ બ્રહ્મ-આત્માને કેમ દેખે ? કમની ઉપાધિરૂપ બાહ્ય દષ્ટિની પ્રવૃત્તિ પર બ્રહ્મના સ્વરૂપને ગ્રહણ કરતી નથી. અનુભવ જ્ઞાની જ શુદ્ધ આત્મસ્વરૂપને દેખે છે. न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ। कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा // 7 // અનુભવ એ સુષુપ્તિ દશા નથી, કારણ કે તે મોહરહિત છે, અને સુષુપ્તિ તો નિર્વિકલ્પ છે, પણ મેહસાહિત છે. વળી સ્વમદશા અને જાગ્રદશા પણ નથી, કારણ કે કલપના રૂપ શિલ્પ-કારીગરીની વિશ્રાન્તિ-અભાવ છે અને સ્વમ તથા જાગદશા તો કપનારૂપ છે, માટે અનુભવ એ ચોથી જ દશા -અવસ્થા છે. 1 મોહવા=મેહરહિત હોવાથી. સુષ =ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિ દશા. ન=નથી. સ્વા–નારસ્વમ અને જાગ્રદ્ દશા. ગરિ ૨=પણ. –નથી. જ્યનારાશાતે =કલ્પનારૂપ કારીગરીને અભાવ હોવાથી. (તેથી) અનુભવ અનુભવ. ત=સેથી. =જ. =અવસ્થા છે.