Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 380 विषं विषस्य वह्वेश्च वहिरेव यदौषधम् / तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः॥७॥ - વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ જ કહેવાય છે તે સત્ય છે. જેથી સંસારથી ભય પામેલાને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ ભય હોતો નથી, વિષથી પીડિત થયેલ કઈ વિષનું વિષરૂપ જ ઔષધ કરે છે. જેમકે જેને સાપ કરડ્યો હોય તેને લીંબડે વગેરે ચવરાવવામાં ભય નથી, અથવા કેઈક અગ્નિથી દાઝેલે હેય તેને અગ્નિના દાહની પીડાનું નિવારણ કરવા માટે અગ્નિને શેક કરે છે, તે સાચું છે. કારણ કે સંસારથી ભય પામેલા મુનિઓને ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં પણ ભય હેતું નથી. કમરને ક્ષય કરવામાં તત્પર થયેલાને ઉપસર્ગો પ્રાપ્ત થતાં તેથી “ઘણું કર્મોને ક્ષય થશે એમ માનતા સાધુ તેના ઉદયને વેદવાથી ભયભીત થતા નથી. કારણ કે તેથી તેનું સાધ્ય કાર્ય જલદી સિદ્ધ થાય છે. स्थैर्य भवभयादेव व्यवहारे मुनिव्रजेत् / स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमजति // 8 // 1 વિષચ=વિષનું. સૌષધં-એસડે. વિષ-વિષ છે. =અને વહે= અગ્નિથી દાઝેલાનું (એસડ). વહિ =અગ્નિ છે. તત્વ=તે. સત્યં સાચું છે. [ કારણ કે. વીતાનો સંસારથી ભય પામેલાને. ૩પsfv=ઉપસગે પ્રાપ્ત થવા છતાં પણ. મી =ભય. ન=ોત નથી. 2 ચવો વ્યવહાર નયે. મેવમયા=સંસારના ભયથી. જીવં=જ. મુનિ સાધુ. =સ્થિરતા. નેત=પામે. તુ=પરતુ. વાતમારામસમાધૌ= પિતાના આત્માની રતિરૂપ સમાધિમાં. તરાવે તે ભય પણ. ત-િ મન્નતિ અંદર વિલીન થાય છે.